કાજુ ગુલકંદ મિલક શેઈક

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630

#goldenapron3
# week 7

કાજુ ગુલકંદ મિલક શેઈક

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
# week 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ગ્લાસ દુધ
  2. ૧/૨ વાટકો કાજુ
  3. ૧ ચમચી ગુલકંદ
  4. ૧ ચમચી દળેલીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો

  2. 2

    મિકસરમાં બધુ મિકસ કરો. ત્યારબાદ તેમા દળેલીખાંડ નાખો.

  3. 3

    ગ્લાસ માં બધુ રેડી તૈયાર છે કાજુ ગુલકંદ મિલક શેઈક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

Similar Recipes