હૈદરાબાદી બિરયાની

રાંધવાની સૂચનાઓ
- 1
રાઈસ બનાવવા માટે
- 2
પહેલા એક મોટી તપેલીમાં પાણી ગરમ મુકી તેમા નમક અને તેલ ઊમેરો અને પછી ચોખા ઊમેરો અને મીડીયમ તાપે ચડવા દો
- 3
રાઈસ ચડી જાય એટલે ચાળણી મા નીતારી લો અને ઠંડા થવા રાખી દો.
- 4
પાલક ની પ્યોરી માટે
- 5
પહેલા પાલક ના પાન ને વીણી ને ધોઈ નાખવા.
- 6
હવે એક તપેલીમાં થોડુ પાણી ઊમેરો અને તેમાં સાજી ના ફુલ ઊમેરો અને ગરમ થાય એટલે તેમાં પાલક ઊમેરો અને 2 મિનિટ રહેવા દો
- 7
હવે તેને પાણી માથી નીતારી ને ઠંડી થાય એટલે મિક્સરમાં લઈ લો સાથે કોથમીર પણ ઊમેરો અને ગ્રાઈન્ડ કરી લો.
- 8
વેજીટેબલ ગ્રેવી માટે
- 9
પહેલા કેપ્સીકમ સીવાય ના બધા જ શાક ને અધકચરા બાફીને એક બાઉલમાં લઈ લો
- 10
એક કડાઈમાં ઘી અને તેલ ગરમ થવા મુકો.
- 11
ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઝીણી સમારેલી ઊમેરો અને 2 મિનિટ સાંતળો
- 12
હવે તેમાં લસણ ની પેસ્ટ અને આદુ ની પેસ્ટ ઊમેરો અને ફરી 2 મિનિટ સાંતળો
- 13
હવે તેમાં ટમેટા ઊમેરો અને 1 મિનિટ સાંતળો
- 14
હવે તેમાં કેપ્સીકમ ઊમેરો અને એક મિનિટ સાંતળો
- 15
હવે તેમાં બધા જ બાફેલા વેજીટેબલ ઊમેરો અને લાલ મરચું પાવડર, હળદર, ધાણાજીરૂ, નમક, ગરમ મસાલો ઉમેરો અને 2 મિનિટ સાંતળો હવે તેમાં પાલક ની પ્યોરી ઊમેરો અને મિક્સ કરી લો અને 1 મિનિટ સાંતળો.
- 16
હવે તેમાં કાજુ ના ટુકડા ઊમેરો અને મિક્સ કરી લો.
- 17
હવે તેમાં બાફેલા રાઈસ ઊમેરો અને એકસરખું હલાવી લો. તો તૈયાર છે હૈદરાબાદી બિરયાની
- 18
હવે તેને એક બાઉલમાં લઈ લો અને એક ડીસ મા અનમોલ્ડ કરી દો અને કાજુ ના ટુકડા અને ટમેટા ની સ્લાઈસ અને ડુંગળી ની સ્લાઈસ થી ગાનીૅશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હૈદરાબાદી બિરયાની
#ચોખાહૈદરાબાદ ફરવાની સાથે સાથે તેની વાનગીઓને માટે પણ જાણીતું છેહૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hydrabadi Biryani Recipe In Gujarati)
#GA4#Week16જ્યારે પણ હોટલ માં જમવા જઈએ તો હૈદરાબાદી બિરયાની મંગાવીએ તો લોક ડાઉન માં થયું કે એકવાર શીખી લઉં. મે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ ખૂબ સરસ બની છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Davda Bhavana -
-
-
-
-
-
-
શિયાળા સ્પેશ્યલ કાવો
#ઇબુક૧ #10શિયાળા ની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ કાવો પીવાની મજા જ કઈ ઓર છે.... હેલ્થ ની દષ્ટિએ પણ ખૂબ સારો છે. શરદી, ઉધરસ અને પેટ મા આ કાવો રાહત આપે છે. તો ચાલો શીખીએ કાવો Bhuma Saparia -
-
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
#WK2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
More Recipes
ટિપ્પણીઓ