હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)

Dimpal savaniya @dimpal_2121
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને બાફવા મુકો.તેમાં વટાણા અને ગાજર ને પણ બાફી લો.ડુંગળી,ટામેટાં અને મરચાં ને સમારી લો.
- 2
ત્યારબાદ હવે એક કડાઇ માં તેલ અને ઘી ગરમ થાય પછી તેમાં બધાં ખડા મસાલા નાખો.પછી તેમાં લીમડો,આદુ-લસણની પેસ્ટ,સમારેલા મરચાં,ડુંગળી,ટાંમેટા નાખી સાંતળો.
- 3
હવે તેમાં મરચું પાઉડર,હળદર,મીઠું,ગરમ મસાલો નાખી મિક્સ કરો.પછી તેમાં મલાઈ અને દહીં નાખી થોડી વાર સાંતળો.
- 4
હવે તેંમાં બનાવેલ ભાત અને ગાજર,વટાણા નાખી મિક્સ કરો. પછી તેમાં લીબું નો રસ અને કોથમીર નાખો.અને સારી રીતે મિક્સ કરી લો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
-
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
-
-
-
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
#WK2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
હૈદરાબાદી વેજીટેબલ બિરયાની(Hyderabadi Vegetable biryani recipe in Gujarati)
#GA4#Week13 Sangita kumbhani -
-
-
પનીર બિરયાની (Paneer Biryani Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR7 જેમાં કઠોળ,બટાકા,વિવિધ શાકભાજી,પનીર અને બાસમતી ચોખા નો ઉપયોગ કરીને પ્રોટીન થી ભરપૂર અને ખાસ કરી ને તેમાં મરી,ઇલાયચી,શાહજીરું,કેસર સૌથી વધારે ઉપયોગ કરી ને બનાવી છે.બિરીયાની બનાવવા માટે ચોખા જુનાં વાપરવાં. કેવડા નું પાણી બિરીયાની નો સ્વાદ વધારે તેનાં માટે કર્યો છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi Dum Biryani Recipe In Gujarati)
હું હૈદરાબાદ માં રહુ છું એને અહીંયા ની બિરયાની ખુબ સરસ હોય છે એને હું મારાં ઘરે રેગ્યુલર બનાવું છું.. Neena Teli -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
-
હૈદરાબાદી બિરયાની
#ચોખાહૈદરાબાદ ફરવાની સાથે સાથે તેની વાનગીઓને માટે પણ જાણીતું છેહૈદરાબાદી બિરિયાની મસાલા, બાસમતી ચોખા, ઘી, શાકભાજી અને દહીંમાંથી બનાવવામાં આવે છે. એટલે જ તેને એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ વાનગી માનવામાં આવે છે. સુગંધથી ભરપૂર અને સાથે જ ભરપૂર માત્રામાં મસાલા અને શાકભાજી હોવાના કારણે સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે Kalpana Parmar -
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14149862
ટિપ્પણીઓ (4)