રીંગણા બટેટા નો ભરેલો શાક

Amee Amee
Amee Amee @cook_19750054
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બટેટા
  2. 2રીંગણા
  3. 1ટમેટા
  4. કોથમીર
  5. સ્વાદ મુજબમીઠું
  6. 2 ચમચીમરચું
  7. 1/4 ચમચીહળદર
  8. 2 ચમચીતેલ
  9. 2 ચમચીધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પહેલા કોથમીર લો પછી તેમા મીઠું હડદર મરચુ ધાણાજીરુ તેલ ગોળ નાખી મસાલો કરો

  2. 2

    સો પહેલા રીંગણા બટેટા ને મસાલો ભરી લો પછી તેલ મૂકી હીંગ નાખી ટમેટા નાખી પછી રીંગણા બટેટા નાખી દો પછી મસાલો નાખી દો પછી થોડી વાર થવા દો

  3. 3

    પછી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Amee
Amee Amee @cook_19750054
પર

ટિપ્પણીઓ

Similar Recipes