ફરાળી અપમ

Charmi Chotaliya
Charmi Chotaliya @cook_20877287

#goldenapron3 week 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3મીડીયમ બટાકા
  2. નાનો અડધો બાઉલ સાબુદાણા
  3. 2 ટેબલસ્પૂનસીંગદાણા
  4. 1 ટેબલસ્પૂનકોનૅફલોર
  5. 2 ટેબલસ્પૂનઆદૂ મરચા પેસ્ટ
  6. 2ધાણાભાજી
  7. સ્વાદ પ્રમાણે સીંધવ
  8. 2 ટેબલસ્પૂનલીંબુનો રસ
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સાબુદાણા ઓવરનાઈટ પલાળી લો અને તેને નીતારી કોરા કરો. બટાકા બાફી ને મેષ કરી લો. બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    સીંગદાણા ને અધકચરા પીસી લો. બધી સામગ્રી મિક્સ કરી લો.

  3. 3

    અપમ પેન ગરમ મુકી તેમા થોડુ તેલ ઉમેરો. હાથ ભીના કરી મીશ્રણને પેન મા મુકી ધીમી આંચ પર મુકો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે ઉતારી લો.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Chotaliya
Charmi Chotaliya @cook_20877287
પર

ટિપ્પણીઓ

Similar Recipes