રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાંબો ને સાબુદાણા જાર માં પીસી લેવા પછી દહીં નાખી 2thi3કલાક રાખી મુકો.
- 2
પછી તેમાં આદુ, મરચા, મીઠું, eno આ બધું નાખી મીક્સ કરી ઢોકળીયુ માં ગરમ પાણી મૂકી ઉપર ઢોકળા ની થાળી માં ખીરું પાથરી તેમાં લાલ મરચું અને કોથમીર છાંટી 15મિનિટ ચડવા દો એકદમ પોચું પોચું ઢોકળું ખાવાની મજા આવશે.
- 3
તૈયાર છે આપણું ઢોકળું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ઢોકળા
#DRCગઈકાલે અગિયારસ નિમિત્તે સાંજનાં ફરાળમાં ઢોકળા બનાવ્યા. તે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. મેં અહીં વઘાર નથી કર્યો.. તમે ઈચ્છો તો કરી શકો.તમે ઈચ્છો તો સામા અને સાબુદાણા ને ક્રશ કરી પ્રીમિક્સ બનાવી રોખો તો ઈન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
-
-
-
-
ફરાળી મેંદુવડા(menduvada recipe in gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનાના ઉપવાસ આપણે શું બનાવું એવો વિચાર આવે ત્યારે આ ફરાળી મેંદુ વડા જરૂર બનાવશો જે ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે Komal Batavia -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#GA4#Weak8#steamedહેલો, ફ્રેન્ડ્સ આ ઢોકળા એકદમ ઈઝી અને ઝટપટ બની જાય છે. તો જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે બીજું કંઈ પણ ફરાળ બનાવવાની જરૂર જ પડતી નથી તો તમે આ રેસિપી ઘરે જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
-
-
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
ફરાળી ઢોસા(farali dosa recipe in Gujarati)
#ઉપવાસફરાળી ઢોસા ટેસ્ટ મા એકદમ સૂપર લાગે છે સાથે તમે પેટ ભરીને ખાવ તોય પેટ ભારે નથી લાગતું કારણ કે તેલ નો ઉપયોગ નથી કયૉ. એકવાર જરૂર થી ભનાવજો ઘરના બધા ખૂશ થઈ જશે ફરાળી ઢોસા ખાઈને.lina vasant
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#ff3સોફટ અને ટેસ્ટી,ઈનસ્ટ્ન્ટ બને અને ફરાળ મા ચાલે. Avani Suba -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11815716
ટિપ્પણીઓ