રાંધવાની સૂચનાઓ
- 1
સુકા મસાલા તૈયાર કરો
- 2
કાજુ ને તળી લો.
- 3
સૌ પ્રથમ તજ લવિંગ મરી સૂકા લાલ મરચાં એલજી અને જીરુ મૂકીને લસણ ડુંગળી ટમેટા આદુ મરચાં બધું સાંતળો તેમાં નિમક ઉમેરો સંતળાઈ ગયા પછી થોડીવાર ઠરવા દેવું ઠરી ગયા પછી મિક્સરમાં ક્રશ કરી લેવું બીજી એક પેન લેવું તેમાં બટર મૂકવું ઇંગલિશ તે ગરમ થાય પછી સેકસી ડુંગળી ટમેટા ની પેસ્ટ જે તૈયાર કરી તે તેમાં નાખવી ધીમી તાપે ચઢવા દેવી ત્યારબાદ મગજતરી ના બી ની પેસ્ટ ઉમેરવી દસ મિનિટ ચડવા દેવું ત્યારબાદ પંજાબી મસાલાની પેસ્ટ ઉમેરો ત્યારબાદ ફોટા તળેલા કાજુ અને કેપ્સીકમ ઉમેરવા અને સબ્જી તૈયાર ગાર્નિશ માટે કોથમરી અને ચીઝ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
-
-
-
-
-
તવા પનીર ટીકા મસાલા
#તવા અમારા ઘરમાં બધાને તવા પનીર ટીકા મસાલા બહુ જ ભાવે છે હોટેલ જેવું જ મેં આજે તવા પનીર ટીકા મસાલા ઘરે બનાવ્યું છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું તમે પર આજે ઘરે બનાવીને આનંદ માણો Vaishali Nagadiya -
-
મેંદાના લોટમાંથી એક ટેબલ મોમોઝ
#મેંદો. આ વાનગી બાળકોને ખૂબ જ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે Meena Chudasama -
આલુ પાલક
#કાંદાલસન ઘર માં જ રહેલી સામગ્રીમાંથી બનાવો કાંદા અને લસણ વિનાની એક પંજાબી સબ્જી. Megha Desai -
-
-
-
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
ચીઝ કાજુ પનીર મખ્ખનવાલા સબ્જી (Cheese Cashew Paneer Makhanwala Sabji Recipe In Gujarati)
#GA4 #Weekl7 Minakshi Mandaliya -
કાજુ પનીર બટર મસાલા જૈન રેસિપી (Kaju Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#RB20 Sneha Patel -
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
-
-
ક્રંચી માઉથ ફ્રેશનર
આપણે લોકો મુખવાસ તો બધી ટાઈપ ના બનાવતા હોય છે આજે કંઈક અલગ જ મુખવાસ બનાવીએ. Krishna Rajani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11717689
ટિપ્પણીઓ