વૅજ શાહી બિરિયાની

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar

#My first reciepe
#માર્ચ

વૅજ શાહી બિરિયાની

#My first reciepe
#માર્ચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નાનું બટેટુ
  2. ૧ ગાજર
  3. ૧ ડુંગળી
  4. ૪ થી ૫ લસણ ની કળી
  5. ૧૦૦ ગ્રામ ફ્લાવર
  6. ૧૦૦ ગ્રામ વટાણા
  7. ૨ વાટકી બાસમતી ચોખા
  8. વઘાર માટે
  9. તજલવીંગ
  10. જીરુ
  11. ૨ ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધું શાકભાજી જીનું સુધારી લો

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં તજ લવિંગ જીરુ નાખી વઘાર karo

  3. 3

    ત્યાર બાદ તેમાં બધા શાકભાજી નાખી તેને ચડવા દો

  4. 4

    તેમાં બધો મસાલો નાખી તેને ૧૦ મિનીટ થવા do

  5. 5

    ભાત ને વટાણા ને ઓસાવી લો તેમાં થોડું તેલ ને મીઠું નાખી ને બાફવા અને તૈયાર થયેલી સબ્જી માં ભાત નાખી birયાની મસાલો નાખી ઢાક દેવું

  6. 6
  7. 7

    બધું મિક્સ કેરી દહીં સાથે સર્વ કરો. તૈયાર છે શાંહી બિરિયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

ટિપ્પણીઓ

Similar Recipes