કસ્ટડઁ વીથ સ્ટ્રોબેરી જેલી

Ami Adhar Desai @amidhar10
કસ્ટડઁ વીથ સ્ટ્રોબેરી જેલી
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકીમાં કસ્ટડઁ અને ઠંડું થાેડું દૂધ લઇ બરાબર મીક્ષ કરી લેવું. અને બીજી બાજુ તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું.
- 2
દૂધ ગરમ થઇ એક ઉભરાે આવે પછી એમા કસ્ટડઁ વાળું દૂધ ઉમેરી સતત હલાવતા રહેવું અને પછી એમા ખાંડ મીક્ષ કરી લેવી.
- 3
૨ મીનીટ સુધી સતત હલાવતા રહેવું અને ગેસ બંધ કરી ઉતારી લેવું, પણ થાેડું ઠંડું પડે ત્યાંસુધી હલાવતા રહેવું. અને નાેરમલ થાય પછી ૨ કલાક માટે ફી્ઝમાં મૂકવું.
- 4
હવે જેલી માટે એક ગ્લાસ પાણી ગરમ કરાે અને એક ગ્લાસ ઠંડું જ રહેવા દેવું.
- 5
ત્યારબાદ એક ડબ્બામાં જેલી મીક્ષ લઇ પાણી ઉમેરી હલાવી લેવું. થાેડું ઠંડું થાય બાદ ૫-૬ કલાક માટે ફી્ઝમાં મૂકવું.
- 6
ત્યારબાદ કસ્ટડઁ અને ઉપર થી જેલી મૂકી અને સાથે ચાેકલેટ વેફર સ્ટીકથી સવઁ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ (Broken Glass Jelly Pudding recipe Gujarati)
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતું ડિઝર્ટ છે. સ્ટેઈન્ડ ગ્લાસ વર્ક જેવું દેખાતું આ પુડિંગ દેખાય છે એટલું અઘરું નથી પરંતુ બનાવવામાં એકદમ સરળ છે અને બાળકોને સાથે રાખીને બનાવવા ની મજા આવે એવું છે. બાળકો ની પાર્ટી માટે અથવા તો ઉનાળામાં બનાવી શકાય એવું આ ખાટું મીઠું અને રિફ્રેશિંગ ડિઝર્ટ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ફુ્ટસલાડ
#જૈનફૂટ અને સૂકામેવાથી બનતી દૂધની વાનગી. બનાવવામાં અને ખાવામાં સરળ. મહેમાન આવે તાે સરળતાથી બની જાય. Ami Adhar Desai -
મકાઈનું ઉધીયું
#ટ્રેડિશનલઆ એક અલગ જ વાનગી છે. દાદી-નાની ના સમયની ટ્રેડિશનલ વાનગી છે. આ વાનગી મૂળ ડાંગની છે. કાેઇપણ સમયે ખાવાની ખૂબ મજા આવે છે. મકાઈનું ઉધીયું અલગ જ ઉધીયું છે, તાે જરૂરથી બધા એકવાર બનાવજાે. Ami Adhar Desai -
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe in Gujarati)
#એનિવર્સરી#ડેઝર્ટસ/સ્વીટ્સ. Dipika Bhalla -
જેલી બિસ્કિટ કસ્ટર્ડ (Jelly Biscuit Custard Recipe In Gujarati)
#mr આ custard જલ્દી થી બની જાય છે અને બાળકો ને મજા પડી જાય ખાવાની Dhruti Raval -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ શેઇક વીથ આઈસક્રીમ(Dry Fruit Chocolate Shake With Ice Cream Recipe In
આ રેસિપી એટલી સરસ છે અને ફટાફટ બની જાય છે. અને તે ઉનાળાની ઋતુમાં બહુ જ મજા આવે છે. Monils_2612 -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આ એક ઉનાળામાં ખાસ પ્રકારનું ડીંક છેઉનાળામાં ખૂબ જ મજા આવે છે પીવાની#EBWeek 2 chef Nidhi Bole -
ડાલ્ગોના જેલી કેક
#કાદાલસણ ડાલ્ગોના નો ક્રેઝ હમણાં બહુ જ ચાલ્યો છે.... બઘાં એ ડાલ્ગોના બનાવી....એટલે મે અખતરો કરવાનું વિચાર્યું... અખતરો સફળ પણ થયો... આ વાનગી મા 3 ફ્લેવર આવે...વચચે ઓરેન્જ જેલી...ઉપર ડાલ્ગોના અને નીચે સફેદ પડ છે એમાં કોફી નો સ્વાદ આવે....મને ઓરેન્જ કલર ગમે એટલે મે એ ઉપર રાખ્યું છે... તમારે સફેદ કલર ઉપર રાખવો હોય તો કેક પલટાઈ લેવી અને આખી જ જેલી સફેદ કરવી હોય તો ફ્લેવર વગર ની જેલી લઇ શકો છો... મે એક પીસ મા ડાલ્ગોના સ્પ્રેડ કરી છે... તમે આખી કેક પર સ્પ્રેડ કરી શકો.... Hiral Pandya Shukla -
-
-
જેલી (Jelly Recipe In Gujarati)
સાવ સરળ રેસિપી છે..નાના બાળકો ને બનાવતા શીખવાડી દેવી જોઈએ..નાના મોટા સૌની પસંદ.. Sangita Vyas -
એપલ પેર જેલી કસ્ટર્ડ પુડિંગ (Apple Pear Jelly Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity#CDYઆજે હું એવી રેસિપી લઇ ને આવી છે જે શેફ નેહા ને અનુસરી ને એપલ પેર ના કોમ્બિનેશન માં મારા દીકરા ને પણ ખૂબ જ ભાવે કેમકે એને fruits પ્રિય છે ,અને આવું ક્રીએશન કરી ને આપીએ તો એને મજા આવે .. happychildren's day 💐🍐🍎 Keshma Raichura -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ બધાને બહુ જ ભાવે. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
-
પૅનકૅક્સ..😍 (Pancakes Recipe In Gujarati)
#સ્વીટ #વિકમીલ૨ આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને દરેકને પસંદ પણ છે.. Foram Vyas -
-
જેલી ક્રીમ પુડિંગ (Jelly Cream Pudding Recipe In Gujarati)
#mr Post 3 સોફ્ટ ક્રીમી પાઈનેપલ ફ્લેવર્ડ પુડિંગ. બનવામાં સરળ અને સ્વાદિષ્ટ. ઝટપટ બનતુ એક ડેઝર્ટ. જમ્યા પછી સર્વ કરવા માં આવે છે. Dipika Bhalla -
-
ક્રિએટિવ ચોકલેટ બાઉલ વીથ આઈસ્ક્રીમ
#વીક _4#એનિવર્સરી#ડેઝર્ટક્રિએટિવ ચોકલેટ બાઉલ વીથ આઈસ્ક્રીમ.*ચોકલેટ થી ગોળ બાઉલ તો બનાવે લો આપણે જોયો હશે, પણ આજે મેં કંઈક અલગ જ રીતે ચોકલેટ નો બાઉલ બનાવી ને આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યો છે. Heena Nayak -
-
-
-
-
અંગુરી રસમલાઈ (angoori rasmalai recipe in Gujarati)
#ઈસ્ટબંગાળી મિઠાઈઓમાં ખૂબ જ મધૂર હોય છે ખાવામાં સૌથી સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબ જ સરળ છે. Hiral A Panchal -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
છેના પોડા (Chhena Poda recipe in Gujarati)
છેના પોડા એ ઓડિશા રાજ્ય ની એક ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે. એનો મતલબ થાય છે શેકેલુ પનીર. એવું માનવામાં આવે છે કે છેના પોડા એ ભગવાન જગન્નાથની એક ખૂબ જ પ્રિય મીઠાઈ છે. આ મીઠાઈ દિવાળી અને દુર્ગાપૂજા જેવા તહેવારોમાં બનાવવામાં આવે છે. આ એક પ્રકારની પનીર માંથી બનતી કેક છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ છે.#ઈસ્ટ#પોસ્ટ6 spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11720048
ટિપ્પણીઓ (2)