કસ્ટડૅ બ્રેડ ભજીયા-પુડીંગ

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1વાટકી ખાંડ
  2. 2નંગ બ્રાઉનબ્રેડ ની સ્લાઈઝ
  3. 2 કપદૂધ
  4. 2 ચમચીકસ્ટડૅ
  5. પા કપ કન્ડેન્સ મિલ્ક
  6. તળવા માટે તેલ
  7. 4નંગ સ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખાંડ ને પેન માં લઈ ગેસ ધીમો રાખો..કેરેમલ થવા દો...ઘી થી ગ્રીસ કરેલ વાટકી માં લઈ લો..બ્રાઉન બ્રેડની સ્લાઈઝ ની બોડૅર કાઢી લો.

  2. 2

    2 કપ દૂધ ગરમ કરવા મૂકો...થોડા સતપ દૂધ માં કસ્ડડૅ ઉમેરી મિક્સ કરો...તેને દૂધ માં ઉમેરી ઉકાળો..બ્રેડ નો ભૂકો નાખી મિક્સ કરો...

  3. 3

    કન્ડેન્સ મિલ્ક ઉમેરી મિક્સ કરો..વાટકી માં ઉમેરી એલ્યુમીનીયમ ફોઈલ લગાવી સ્ટીમર માં 30મિનિટ પર થવા દો....

  4. 4

    ઠંડું થાય પછી ફીઝ માં રાખો...તૈયાર કરેલ કસ્ટડૅ ઘટ્ટ થવા દો..બોલ્સ બનાવી લો...

  5. 5

    ગરમ તેલ માં ધીમાં તાપે ગુલાબી કલર ના તળી લો...

  6. 6

    ઠંડા ઠંડા પુડીંગ સાથે બોલ્સ અને સ્ટ્રોબેરી સવૅ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes