કાજુ અંજીર મિલ્કશેક

Charmi Chotaliya
Charmi Chotaliya @cook_20877287

કાજુ અંજીર મિલ્કશેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-3અંજીર
  2. 8કાજુ
  3. 2એલચી
  4. 2ગ્લાસ દુધ
  5. 4 ટેબલસ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી તૈયાર કરી લો. અંજીર અને કાજુ ને કટ કરી લો.

  2. 2

    દૂધને ગરમ કરવા મૂકો. ગરમ થાય એટલે આંચ ધીમી કરી તેમા અંજીર, કાજુ, ખાંડ અને એલચી એડ કરો. ધીમી આંચ પર 5 મીનીટ થવા દો.

  3. 3

    દુધ ઠંડુ થાય એટલે અંજીર અને કાજુ ને અલગ કરી લો. તેને પીસી લો. પછી ધીરે ધીરે દુધ એડ કરી મિક્સ કરી લો.

  4. 4

    ઠંડુ મીલકશેક સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Chotaliya
Charmi Chotaliya @cook_20877287
પર

ટિપ્પણીઓ

Similar Recipes