શક્કરિયા હળવો બાઉલ વિથ ફ્રુટસ

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282

શક્કરિયા હળવો બાઉલ વિથ ફ્રુટસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૪ બાફેલા શક્કરિયા
  2. ૫ ચમચી ખાંડ
  3. ૨ ચમચી દૂધ
  4. ૪ ચમચી ઘી
  5. ૧/૨ વાટકી જીનું કાપેલું સફરજન
  6. ૧ કેલા જીનું કાપેલું
  7. ૮-૧૦ જેલી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    શક્કરિયા ના છિલકા કાઢીને મેશ કરી લો

  2. 2

    કડાહી માં ઘી ગરમ કરીને તેમાં શક્કરિયા નાંખીને ૪-૫ મિનિટ શેકો

  3. 3

    પછી ખાંડ ને દૂધ ઉમેરીને ઘટ્ટ થાય ત્યાં સુધી મેળવો અને ગેસ બંદ કરી દો

  4. 4

    થોડી વાર પછી શીરા ને નાના બાઉલ માં નાખીને શેપ આપો અને તેમાં સફરજન,કેલા અને જેલી ઉમેરીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes