ઓટ્સ હાંડવો

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282

#ટ્રેડિશનલ

ઓટ્સ હાંડવો

1 કમેન્ટ કરેલ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૫ લોકો
  1. ૧વાટકી ઓટ્સ દબાવેલા
  2. અડધી વાટકી રવો
  3. અડધી વાટકી ખાટું દહીં
  4. ૧ મીડીયમ દૂધી
  5. ૧ ચમચી આદુ મરચા પેસ્ટ
  6. અડધી ચમચી હળદર
  7. ૧ ચમચી લાલ મરચું પાવડર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. ૩ ચમચી તેલ
  10. ૧ ચમચી તલ
  11. ૧૦-૧૨ લીમડા ના પાન
  12. ૨ આખી લાલ મરચાં
  13. તમાલપત્ર
  14. અડધી ચમચી સરસવ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    દૂધી ના છીલકા કાઢી ને છીણી લો

  2. 2

    એક તપેલી માં ઓટ્સ,રવો,મીઠું,દૂધી,હળદર,લાલ મરચું પાવડર,ખાટુ દહીં,આદુ મરચા પેસ્ટ અને પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો

  3. 3

    એક પેન માં તેલ,તમાલપત્ર,સરસવ,તલ,આખું મરચા,લીમડા ના પાન ઉમેરો ત્યાર બાદ તેમાં ખીરું નાંખીને ધીમી ગેસ પર ઢાંકીને પકવો

  4. 4

    એક તરફ થી લાલ થયા પછી બીજી તરફ શેકો

  5. 5

    ઓટ્સ હાંડવો તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

Similar Recipes