ઓટ્સ હાંડવો (Oats Handvo Recipe In Gujarati)

khushbu patel
khushbu patel @khushbu_homechef
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઓટ્સ
  2. 1/2 કપ રવો
  3. 1/2 કપબાફેલી મકાઈ
  4. 1/2 કપખમણેલું ગાજર
  5. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. 1 કપદહીં
  7. 1/2 કપપાણી
  8. 1/2 કપખમણેલું દૂધી
  9. 3-4 ચમચીતેલ
  10. 1/2 ચમચીહિંગ
  11. 1 ચમચીમીઠું
  12. 1/2 ચમચીચાટ મસાલો
  13. 1/2 ચમચી મરચું પાઉડર
  14. 1 ચમચીધાણા જીરું પાઉડર
  15. 2 ચમચીતલ
  16. 1 ચમચીરાઈ
  17. 5-6લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ઓટ્સ ને શકવાના છે કલર બદલાય ત્યા સુધી.પછી ઠંડા થાય પછી મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    રવા ને થોડું ઘી લઈ ઘીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી શકી લો.

  3. 3

    રવો ઠંડો થાય પછી એક વાસણ માં લઈ ને ક્રશ કરેલા ઓટ્સ તેમાં મિક્સ કરી દહીં અને પાણી નાખી બરાબર મિક્સ કરી 15 મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખો.

  4. 4

    15 મિનિટ પછી તેમાં ખમણેલું દૂધી, ખમણેલું ગાજર,બાફેલી મકાઈ ના દાણા નાખી મિક્સ કરો.

  5. 5

    પછી તેમાં મીઠું, હળદર,ચાટ મસાલો, આદુ મરચાં ની પેસ્ટ, મરચું પાઉડર, ધાણાજીરૂ નાખી સારી રીતે મિક્સ કરી લો.

  6. 6

    હવે એક નોન સ્ટીક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ, હિંગ, તલ,મીઠા લીમડાનાં પાન નાખો..પછી તેમાં મિશ્રણ ને નાખી સારી રીતે પાથરી લો.

  7. 7

    5 થાય પછી હાંડવા ને બીજી બાજુ વઘાર કરી 3-4 મિનિટ માટે ઢાંકી ને શેકાવા દો.

  8. 8

    બન્ને બાજુ હાંડવા ને શેકી ને પીઝા કટર થી કટ કરી સવઁ કરો.

  9. 9

    તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી ઓટ્સ નો હાંડવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushbu patel
khushbu patel @khushbu_homechef
પર
વિવિધ વાનગીઓ બનાવવી અને શીખવી...🥰🥰
વધુ વાંચો

Similar Recipes