સોફ્ટ હાંડવો

Urvashi Mehta @cook_17324661
#સ્નેક્સ
સોફ્ટ હાંડવો દહીં નાખવાથી બને છે આમાં ઈનો કે સોડા એડ કર્યા નથી.એકદમ પોચો રુ જેવો બન્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.
સોફ્ટ હાંડવો
#સ્નેક્સ
સોફ્ટ હાંડવો દહીં નાખવાથી બને છે આમાં ઈનો કે સોડા એડ કર્યા નથી.એકદમ પોચો રુ જેવો બન્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મગની મોગર દાળ, તુવેર દાળ, ચોખા, ચણા ની દાળ રાત્રે પલાળી રાખો પછી મિક્સચર જાર માં દહીં અને મરચાં ની પેસ્ટ નાખી ક્રશ કરી થીક ખીરું તૈયાર કરો હવે ખીરા માં મીઠું અને છીણેલી દૂધી નાખી બરાબર હલાવી તેલ ગરમ કરી તેમાં રાઇ,તલ,લીમડો, હરદળ, લાલ મરચું પાઉડર નાખી વઘાર કરી લો.હવે ખીરાને હાંડવાના કુકરમાં વેડો..
- 2
હવે વીસ મિનિટ સુધી કુકર નું ઢાંકણું બંધ રાખો પછી ગેસ બંધ કરી દો હવે તૈયાર છે સોફ્ટ હાંડવો ડીશ માં કાઢીને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સફેદ ખાટાં ઢોકળાં
#સ્નેક્સસફેદ ખાટાં ઢોકળાં એકદમ ટેસ્ટી બન્યા છે એકવાર જરૂર થી બનાવો અને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ઉપમા બોલ્સ
#સ્નેક્સઉપમાના બોલ્સ દહીં સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અને સ્નેક્સ ની મજા માણો. Urvashi Mehta -
હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે... Nidhi Vyas -
હાંડવો પીક્સ
આ હાંડવો બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવ્યો છે બધા હાંડવા માં દૂધી નાખી બનાવે છે. પણ દૂધી નાખ્યા વગર હાંડવો પોચો અને ક્રિસ્પી બને છે.જો આ રીતે હાંડવો બનાવશો તો ખાવા ની મજા આવશે.#લીલીપીળી Urvashi Mehta -
સાદી ખીચડી(sadi khichdi recipe in gujarati)
#સુપરસેફ4#week4#મોનસૂનસ્પેશ્યલસાદી ખીચડી મને બહુ પ્રિય છે એકદમ હેલ્દી વાનગી.એકવાર જરૂર થી ટ્રાય કરજો..દૂધ સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
દૂધી નો હાંડવો
#SSMActual હાંડવો જેને કહેવાય એ રીતે બનાવ્યો છેદૂધી નો બનાવ્યો છે એટલે સુપર સોફ્ટ અને કુકરમાં થી આખો નીકળ્યો.. Sangita Vyas -
મસાલા ખીચડી પાપડ
#એનિવર્સરી#વીક3આજે મૈન કોર્સ માં મસાલા ખીચડી પાપડ બનાવ્યાં છે જે એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
લીલાં મરચાં ની કઢી(lila marcha ni kadhi in Gujarati)
#goldanapron3#week24લીલાં મરચાં ની કઢી એકદમ તીખી તમતમતી અને ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
સ્પે. ટામેટાં દાળ
#goldanapron3#week12ટામેટાં ની દાળ એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
હાંડવો / ઢોકળા (Handvo Recipe in Gujarati)
ગુજરાતી કેક😜આખા સફેદ અડદ નાખવાથી આથ સરસ આવે છે. સાઉથ ઈન્ડીયન વાનગીમાં આખા અડદનો ઉપયોગ થાય છે.કોઈપણ પ્રકારના સોડા કે ઈનો વગર આ હાડવો બનાવવામાં આવ્યો છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લખનવી દાળ
#goldanapron2#post14ઉત્તર પ્રદેશ માં આ વાનગી પ્રખ્યાત છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
સ્પાઈસી ભાજીંપાંવ(bhaji pav in Gujarati)
#વિકમીલ૧એકદમ ટેસ્ટી અને સ્પાઈસી ભાજીંપાંવ બનાવ્યો છે.એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
કપ હાંડવો(cup handvo recipe in gujarati)
#સાતમકપ કેક તો ખાધી હશેહાંડવો પણ કૂકર માં કે પણ માં ખાધો હશે પણ કૈક નવું Sonal Panchal -
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
ઝડપ થી બને છે..દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું.. Sangita Vyas -
બટર આલુ પરોઠા
#૨૦૧૯બટર આલુ પરોઠા ટેસ્ટ માં બહુ જ સરસ બનાવ્યા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
પેરી પેરી હાંડવો(Peri peri Handvo Recipe in Gujarati)
#GA4#week16Keyword: Peri peri#cookpad#cookpadindiaહાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
હાંડવો (Handvo Recipe In Gujarati)
આમતો મમ્મી ની બધી રસોઈ મસ્ત બને હાંડવો મારી મમ્મી નો મસ્ત બને છે.અમારા ઘર માં બધાને મમ્મી ના હાથ નો જ ભાવે આજે મધર્સ ડે માં મેં મમ્મી ના ટેસ્ટ જેવો બનાવ્યો. jigna shah -
દાળ ચોખાનો હાંડવો(Handvo recipe in gujarati)
દાળ ચોખા માંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બને છે. અઠવાડિયા ની લોંગ ટ્રીપ હોઈ તો ઘર ના ખાવાના ની યાદ આવા દેતું નથી કેમ કે તે લાંબા સમય સુધી બગડતો નથી. Nilam patel -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
-
મૈસુર મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
#સાઉથ આ ઢોસા સાઉથ માં વધારે બનેછે.અને નાના થી લય મોટા બધાને બહુ ભાવશે.મને તો ભાવે છે. Smita Barot -
પ્લેન ઢોંસા (Plain Dosa recipe in Gujarati)
#goldenapron3#week1ચોખા ના ઢોંસા બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
હાંડવો કૂકર મા (Handvo In Cooker Recipe In Gujarati)
હાંડવો ગુજરાતી નું ફેમસ ફરસાણ વાનગી છે . સવારે નાસ્તા મા, ડીનર મા , બાળકો ના લંચબોકસ મા, લગભગ બધા ને પ્રિય ગુજરાતી ફેવરિટ વાનગી છે હાંડવો ઘણી અલગ અલગ રીત થી બને છે. દૂધી, મેથી, મિક્સ વેજ, કોર્ન , સોજી, મિક્સ લોટ, ચોખા અને દાળ મિક્સ કરીને મે બનાવ્યો છે Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12852214
ટિપ્પણીઓ (4)