કેસર પીસ્તા ફાલુદા

Dhara Rayththa Lakhani
Dhara Rayththa Lakhani @cook_21065550

#કેસર પીસ્તા ફાલુદા #GoldanApron week 8 #March # ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
૬ ગ્લાસ
  1. ૧ લીટર દૂંધ
  2. ૧ પેકેટ મીઠી સેવ
  3. ૧ 00 ગ્રામ તકમરિયા
  4. ૨ - ૩ તાંતણા કેસરના
  5. ૧ વાટકી ડાયકુ્ટ
  6. થોડી ચેરી
  7. ખાંડ જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ દૂધને ગેસ પર ગરમ કરવા મૂકવું,ત્યારબાદ તેમાં જરૂર મુજબ ખાંડ ઉમેરવી અને તણા પણ નાંખી દેવા

  2. 2

    દૂઘને ઉકળવા મૂકીને ફાલુદા માં નાંખવાની મીઠી સેવ બીજા ગેસ પર બાફવા મૂકી દેવી ને તકમરિયા પણ પલાળી દેવા.

  3. 3

    દૂધ ગરમ થય ગયા પછી તેમાં મીઠી સેવ ને તકમરિયા પણ નાંખી દેવાને.ઠંડુ કરવા મૂકવું ત્યાર બાદ તેમાં ચેરી,અંજીર,કાજુ,બદામ,પીસ્તા થી ડેકોરેટ કરી ઠંડુ ઠંડુ સવૅ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Rayththa Lakhani
Dhara Rayththa Lakhani @cook_21065550
પર

ટિપ્પણીઓ

Similar Recipes