કેસર રબડી

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#૨૦૧૯
આ રબડીમાં કેસર અને કેવડા જળ ઉમેરી સાદી રબડીને એક અલગ જ ટેસ્ટ આપ્યો છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

કેસર રબડી

#૨૦૧૯
આ રબડીમાં કેસર અને કેવડા જળ ઉમેરી સાદી રબડીને એક અલગ જ ટેસ્ટ આપ્યો છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 લિટરદૂધ
  2. 2-3 ટેબલસ્પૂનખાંડ
  3. 1/4 ટીસ્પૂનકેવડા જળ અથવા ગુલાબ જળ
  4. 8-10કેસરના તાંતણા
  5. સજાવવા માટે-
  6. પીસ્તાની કરતણ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકીમાં 2-3ટેબલસ્પૂન દૂધમાં કેસરના તાંતણા પલાળી લો

  2. 2

    હવે એક જાડા તળિયાવાળી કઢાઇમાં દૂધ લઈ ઉકાળો,દૂધ ઉકળે ત્યારે ગેસની આંચ ધીમી કરી દૂધને અડધું થાય ત્યાં સુધી ઉકાળો.

  3. 3

    દૂધ અડધું થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવીને, જે મલાઈ ઉપર આવે ત્યારે એક બાજુ કરતા જવું, આમ વારંવાર કરવાથી રબડી લચ્છાવાળી બનશે.

  4. 4

    દૂધ અડધું થાય ત્યારે તેમાં ખાંડ અને પલાળેલાં કેસર ઉમેરી 2-3 મિનિટ પકાવી ગેસ બંધ કરી દો, છેલ્લે કેવડા જળ ઉમેરી રબડી સહેજ ઠંડી થાય ત્યારે તેને ફ્રીજમાં 30 મિનિટ ઠંડી થવા મૂકો.

  5. 5

    તૈયાર છે કેસર રબડી બદામ-પીસ્તાની કતરણથી સજાવીને ઠંડી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes