દમ આલુ

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#ટ્રેડિશનલ
#બટાકા એવું શાક છે,જે બધા ને જ ભાવતું હોય,તો બટાકા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે.

દમ આલુ

#ટ્રેડિશનલ
#બટાકા એવું શાક છે,જે બધા ને જ ભાવતું હોય,તો બટાકા નું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો દમ આલુ બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ગ્રામ - નાની બટેટી
  2. ૩ - ટામેટા
  3. ૧- ચમચી ધાણજીરૂ
  4. ૧- ચમચી હળદર
  5. ૧- ચમચી લાલ મરચું
  6. ૧/૨ - ચમચી ગરમ મસાલો
  7. ૧ - મરચું લીલુ વાટેલું
  8. ૩- ચમચી તેલ
  9. ૧/૪- ચમચી જીરૂ
  10. ૬-૭ - લસણ ની પેસ્ટ
  11. તેલ - તળવા માટે
  12. મીઠું - જરૂર મુજબ
  13. પાણી - જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા કૂકર મા બાફી લો.

  2. 2

    ટામેટા ની પ્યુરી બનાવી લો.મરચા અને લસણની ની પેસ્ટ બનાવી લો.

  3. 3

    એક પેનમાં તેલ મૂકી ને બટેટા ની છાલ કાઢી ને આખા જ તળી લો

  4. 4

    હવે બીજા પેન મા તેલ મૂકી અને તેમાં જીરું મૂકી ત્યારબાદ મરચા, લસણ ની પેસ્ટ અને ત્યારબાદ ટામેટા ની પ્યુરી એડ કરો.એકદમ ઘટ્ટ થવા દો.હવે લાલ મરચું,હળદર,ધાણાજીરું,મીઠું,ગરમ મસાલો ઉમેરો.થોડું પાણી ઉમેરો.

  5. 5

    હવે તેમાં તળેલા બટેટા ઉમેરો.અને બધું મિક્સ કરી લો.ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરવો.

  6. 6

    ગરમ ગરમ પરાઠા,ડુંગળી,કાચી કેરી,પાપડ,છાસ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

ટિપ્પણીઓ

Similar Recipes