મીઠા સાકરપરા

Nutanben Tibadiya
Nutanben Tibadiya @cook_21050738
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલઘ‌ઉ‌ નો લોટ
  2. 1 કપગો‌‌ળ નું પાણી
  3. 2 ચમચીઘી તેલ નું મોણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘ‌ઉ‌ ના લોટ માં ઘી તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરો.

  2. 2

    હવે ગો‌‌ળ નું પાણી નાખતા જવું અને લોટ બાંધવો. લોટ કડક બાંધવો.

  3. 3

    હવે તેના મોટા રોટલા વણવા

  4. 4

    હવે તેના નાના પીસ કરવા.

  5. 5

    પછી ધીમી આંચ પર તળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nutanben Tibadiya
Nutanben Tibadiya @cook_21050738
પર

ટિપ્પણીઓ

Similar Recipes