રગડા પેટિસ

Bijal Shingala
Bijal Shingala @cook_20478999

#goldanapron3
#week8
#march
#ટ્રેડિસનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 થઈ 5 વ્યક્તી
  1. પેટિસ બનાવા 2 નંગ બટાકા
  2. 1 ચમચીતપકીર
  3. સ્વાદ અનુસાર નમક
  4. થોડી હળદર
  5. આદુ મરચા ની પેસ્ટ
  6. 1 નાની ચમચી રાય
  7. જીરું થોડું
  8. 2તમાલપત્ર
  9. ટુકડોતજ નાનો
  10. આખા સૂકા ધાણા
  11. ચપટીહિંગ
  12. લીમડો 5 થી 8 પાન
  13. વઘાર માટે તેલ
  14. 2.નંગ ડુંગરી નાની રમારેલી ગાર્નિશ માટે ને રગડો વધારવા
  15. 2નંગ ટામેટા નાના સમારેલા
  16. સેવ
  17. પાણી
  18. ગરમ મસાલો
  19. ખજૂર
  20. આંબલી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કડાય માં બાફેલા બટાકા તપકીર નમક હસદર આદુ મરચાની પેસ્ટ ને થોડી કોથમીર બધું મિક્સ કરીને પેટિસ વારી ને તવી માં થોડું તેલ મૂકી ફ્રાયકરવુ ત્યારે છે રગડા માટે ની પેટિસ.

  2. 2

    એક નોનસ્ટિક કડાય માં તેલ ગરમ મૂકીરાય,જીરું લીમડો,તજ,લવિંગ,તમાલ પત્ર,આખા ધાણા,લીમડો,હિંગ,વઘાર થયાં બાદ નાની સમારેલી ડુંગરી આદુ મરચા ની પેસ્ટ ને ટામેટા એકદમ બધું સતડા જાય એટલે બધું મસાલો હળદર ચટણી મીઠુ.ગરમ મસાલો ધાણાજીરું થોડી ખાટી મીઠી ચટણી ને આમલી નું પાની નાખી સાંતળો પછી બાફેલા વતાંણાં ને થોડુ બાફેલું બટાકુ ઉમેરી પાણી નાખિ ઉકળવા રાખવું 15મિનિ ઉકડવું ઉપર કોથમીર નાખવી.રેડી છે રગડો.

  3. 3

    ગાર્નિશ માટે. સો પ્રથમ એક પ્લેટ માં પેટિસ મુકી ઉપર રગડો નાંખી જીની સમારેલી ડુંગરી,સેવ,કોથમીર,ને ખાટી મીઠી ચટણી નાખી સર્વ કરો.

  4. 4

    ચટણી બનવા ખજૂર ને આમલી ને ને બાફી ગ્રાઇન્ડ કરવું રેડી છે ખાટી મીઠી ચટણી.

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Shingala
Bijal Shingala @cook_20478999
પર

Similar Recipes