શેર કરો

ઘટકો

  1. ૧ કટોરી બાજરી
  2. ૧ કટોરી ચોખા
  3. ૧ કટોરી ફોતરા વાળી દાળ
  4. ૫ કટોરી પાણી
  5. મીઠુ
  6. ૧ ટી સ્પૂન હળદર
  7. ૧ટી સ્પૂન અજમો
  8. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈ પ્રથમ બાજરી ચોખા અને દાળ ને શેકી લો

  2. 2

    ઠંડી થાય પછી મીક્ષરમા પીસી લો અને લોટ તૈયાર કરો

  3. 3

    હવે એક કડાઈમાં પાચ કટોરી પાણી લો પછી તેમા મીઠુ હળદર અને અજમો નાખી હલાવો પછી ઉકાળો પછી તેમા બનાવેલો લોટ નાખી હલાવો

  4. 4

    પછી સવૅ કરો અને કોથમીર નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reeta Parekh
Reeta Parekh @cook_19476329
પર
Jamnagar
My YouTube Channel- Reeta's Food CourtLike Share SubscribeClick on below linkhttps://www.youtube.com/channel/UCQfS9WqNKHB29WfQP98hKKA
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes