આદુપાક

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

#ટ્રેડિશનલ
#goldenapron૩
#week 6

આદુપાક

1 કમેન્ટ કરેલ છે

#ટ્રેડિશનલ
#goldenapron૩
#week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઆદુ
  2. 1 કપગુંદર
  3. 1 કપઘઉંનો લોટ
  4. 1 કપગોળ
  5. 1 કપઘી
  6. 1/2 કપકાજુ બદામ
  7. ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આદુને ધોઈને છીણી લેવું. કડાઈમાં 2 ચમચા ઘી ગરમ કરી તેમાં ગુંદર તળી લેવો.

  2. 2

    ગુંદર કાઢી લીધા બાદ તે જ કડાઈમાં આદુ સાંતળી લેવું.

  3. 3

    આદુ કાઢી લીધા પછી કડાઈમાં થોડુ ઘી ઉમેરી ધીમા તાપે લોટ શેકી લેવો.

  4. 4

    હવે બીજી કડાઈમાં બચેલુ ઘી અને ગોળ લઈ ધીમા તાપે પાયો કરવો. ગોળ ઓગળી જાય તરત તેમાં આદુ, ગુંદર અને લોટ ઉમેરી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    હવે બધુ બરાબર મિક્સ કરી ઘી વાળી થાળીમાં પાથરી દેવુ. ઉપરથી કાજુ બદામ અને ખસખસ નાખી વાટકીની મદદથી બરાબર પાથરી દેવુ.થોડુક ઠરે એટલે કાપા પાડી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

Similar Recipes