રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ તપેલીમાં ચણા નો લોટ નાખી તેમાં સમારેલી મેથી ની ભાજી ઉમેરો. પછી તેમાં મીઠુંખાંડ, રવો નાખીને બરાબર મિક્સ કરો, પછી તેમાં થોડું તેલ ઉમેરો.લીલા મરચાં ની પેસ્ટ ઉમેરવી.ખાવા નો સોડા નાખી મિક્સ કરી ખીરૂ. બનાવી રહેવા દો.
- 2
ખીરૂ અડધો કલાક રહેવા દો
- 3
ચટણી બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ નાખો દંહી અંદર ચણાનો લોટ નાખી મિક્સ કરી લો.રાઈ તતડે એટલે તેમાં દંહી નાખી તેમાં મીઠું, ખાંડ, લીલાં મરચાં સમારેલાં નાખી મિક્સ કરી ચડવા દો.
- 4
પેનમાં તેલ ગરમ કરી તેમાં મેથી માં ગોટા ઉતારી લેવા.
- 5
હવે ગરમ ગરમ મેથી ના ગોટા સાથે ચટણી અને તળેલા લીલા મરચા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો. Reena parikh -
-
-
-
બાજરી મેથી ના ગોટા (Bajri Methi Gota Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#bajarinagotaશિયાળામાં બાજરી નો લોટ શરીર માં ગરમાવો લાવે છે,જે વ્યક્તિ કે બાળકો ને બાજરી નથી પસંદ કરતાં તેમને આ રીતે ગોટા બનાવી ને પીરસો તો ચટ દહીં ને દહીં કે દહીં ની ચટણી સાથે મોજ થી ખાશે... Krishna Dholakia -
મેથીનાં ગોટા
#મિલ્કી #goldenapron3 week9 Puzzle Word - Spicy મેથીનાં ગોટા એ દરેક ગુજરાતીનું ભાવતું ફરસાણ છે. ઘણા લોકોનાં ગોટા ઠંડા થયા પછી કઠણ થઈ જાય છે તો આજે આપણે પરફેક્ટ ગોટા બનાવતા શીખીશું જે ગરમાગરમ તો સરસ લાગશે પણ ઠંડા થયા પછી પણ એટલા જ સોફ્ટ રહેશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
ડ્રાયફ્રુટસ ગુંદર પાક
# ડ્રાયફ્રુટસ# ફ્રુટસઅમે તો સવારે નાસ્તામાં ગુંદર પાક જ ખાઈ છે વસાણું પર ખરું અને પોષટીક પણ Dimple Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11771067
ટિપ્પણીઓ