રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ચાળી ને ચારણી માં લઇ સરખાં ધોઈ લેવા. ત્યારબાદ નીતરવા મૂકવા.
- 2
કડાઈ મા તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી ઝીણા સમારેલા બટેટા અને ટામેટાં નાખી હળદર મીઠું નાખી કુક કરવું. ત્યારબાદ તેમાં પૌવા મીઠું અને ખાંડ નાખી દેવા.
- 3
સરખું મિક્સ કરી લીંબુ નો રસ નાખી હલાવી કોથમીર નાખી ગરમ ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
-
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
-
-
પાવ ભાજી પૌવા
#goldenapron23rd week recipeપૌવા લગભગ દરેક ને ત્યાં બનતા જ હોય છે. એક જ સ્ટાઇલ નાં પૌવા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીત થી ટ્રાય કરજો. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
વેજિટેબલ પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી. પર્સનલી મને વેજીટેબલ વાળી વસ્તુ વધારે પસંદ છે. બટાકા અને કાંદા પોહા ઘણીવાર ખાતા હોઈએ છે. કંઇ અલગ ટ્રાય કરવું હોય તો આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
-
-
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11774276
ટિપ્પણીઓ