રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઍક ચા બનવા માટે ડોયો લો તેમાં થોડુ પાણી મૂકો તેં ગરમ પાણી થાય એટ્લે તેમાં ચા ની ભૂકી ખાંડ ચાનો મશાલો આદું નાખી ઉકાળો
- 2
હંવે તેં ઉકળી જાય પછી તેમાં દૂધ નાખો ને તેને ઉકાળો જયા સુધી ચા એકદમ થી પાકી નો જાય
- 3
લો તૈયાર છે ચા ને તમે તેને બિસ્કીટ સાથે સર્વ કરી સકોં છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચા
#goldenapron3#week9#TEA સવાર ઊઠી ને દરેક ને ધેર ચા બનતી હોય છે, ચા પીવા થી કામ માં મન લાગે, શરદી, તાવ માં પણ ચા આપણા માટે સારી હોય છે. Foram Bhojak -
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
-
-
-
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફી#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા.......... Khyati Joshi Trivedi -
લવિંગ ની ચા
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે -કોરોના વાયરસ ને લીધે અતિ જરુરી છે લવિંગ ની ચા Minaxi Agravat -
-
-
-
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11781587
ટિપ્પણીઓ