પનીર પેટીસ

Ila pithadia @cook_20934866
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલ શીંગનો ભૂકો, ધાણાભાજી મરચાં, ટોપરા નો ભૂકો, મરી પાવડર, ખાંડ, ગરમ મસાલો, ક્રશ કરેલું પનીર મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
- 2
ત્યારબાદ તેની ગોળીઓ વાળો. પછી બટેટાને બાફી તેનો માવો બનાવો. પછી તેમાં તપખીર નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાંથી લુવા લઈ પુરી જેવડુ હાથેથી થેપી લ્યો. તેમાં વચ્ચે વાળેલી ગોળી મૂકી પેટીસ વાળો.
- 3
ત્યારબાદ તેને તેલમાં તળી લો. તળાઈ ગયા બાદ સર્વિંગ પ્લેટમાં લઇ મીઠું દહીં, સમારેલું મરચું, કોથમીર, દાડમ નાખીને વેફર થી ડેકોરેશન કરી સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર કોકોનટ ફરાળી પેટીસ
#goldenapron3 # વિક ૧૨ #કાંદાલસણચૈત્ર મહિનો એટલે માતાજી ના વ્રત,તપ,ઉપવાસ , આરાધના અલોણા ,એકટાણા કરવા નો મીઠા નો ત્યાગ કરવાનો મહિનો એટલે મે આજે કાંદ,લસણ વગર ફરાળી પેટિસ બનાવી આ પેટિસ ખુબજ સ્વાદીસટ બને છે ખાવા ની પન ખુબજ મજા આવે છે આ પેટિસ વ્રત મા અને એમ નેમ પન બનાવી ને ખાય શકાય છે Minaxi Bhatt -
સ્ટફ ફરાળી પેટીસ
#એપ્રિલ #લોકડાઉનઆજે મેં અગિયારસના દિવસે ફરાળમાં સ્ટફ ફરાળી પેટીસ બનાવી છે. જે સ્વાદમાં બહું ટેસ્ટી છે.મારા પરિવારને બહું ભાવે છે.તેની રેસિપી તમારી સાથે શેર કરુ છું. તો તમે જરૂરથી ટ્રાય કરજો. Sudha B Savani -
-
-
ટોપરાની ચીકી
#શિયાળાશિયાળો આવે એટલે ચીકી તો બધા ના ઘરે બનતી હોઈ છે તો ચાલો આપણે આ જ બનાવી ટોપરાની ચીકી.. જે ખૂબ જ જલ્દી બની જશે Mayuri Unadkat -
-
ચાપડી અને મિક્સ સબ્જી
#ડિનર #સ્ટાર આ બહુ જ ટેસ્ટી અને કાઠિયાવાડમાં બનતું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ ભોજન છે Mita Mer -
-
ફરાળી પેટીસ (Farali Patties Recipe In Gujarati)
#આલુબટેકા અને ટોપરા નું ખમણ બન્ને નું કોમ્બિનેશન બેસ્ટ અને બટેટા નું પડ તરાઈ જાય એટલે એકદમ મસ્ત ક્રિસ્પી નેસ આવી જાય છે તો ચાલો બધા માટે તૈયાર છે ફરાળી પેટીસ Archana Ruparel -
-
-
-
-
-
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11794906
ટિપ્પણીઓ