રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે પલાળી રાખો અને બટેટાને બાફી લો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં સાબુદાણા લઇ તેમાં બાફેલા બટેટાને મેશ કરી નાખો અને તેમાં મીઠું આદુ-મરચાની પેસ્ટ મરી પાવડર લાલ મરચું પાવડર દહી તપકીર નો લોટ અને લીંબુનો રસ નાખો.
- 3
ત્યારબાદ આ બધું બરાબર મિક્સ કરી લો અને તેમાંથી વડા તૈયાર કરો.
- 4
હવે આ વડાને તેલ મૂકી અને તળવા મૂકો. વડાને ગોલ્ડન બ્રાઉન કરવાના છે વર્ડ અને તમે ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી વડા
#ડિનર #સ્ટાર જ્યારે પણ તમારા ઉપવાસ હોય કે કટાણું હોય ત્યારે તમે આ ફરાળી વડા બનાવી શકો છો એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે. Mita Mer -
-
-
-
-
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
-
સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
#weekendchefબધાની મન ગમતી ફરાળી વાનગી એટલે સાબુદાણા વડા Daksha pala -
-
ફરાળી આલું ચાટ
#ઇબુક #day6 બટેટા માંથી ફરાળી આલું ચાટ બનાવવું સરળ છે અને સ્વાદિષ્ટ પણ. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
ફરાળી સ્ટફ ઈડલી (Farali Stuffed Idli Recipe In Gujarati)
#GA4#Week8Steamedફરાળી સ્ટફ ઈડલી Khushbu Sonpal -
ફરાળી કોફતા વડા(Farali kofta vada recipe in gujarati)
#GA4#Week10Koftaફરાળી જમણમાં સૌથી પિ્ય....એકદમ ચટપટા તીખાતમતમતતા બટાકા વડા...... Shital Desai -
-
-
-
-
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
-
-
-
-
મોરૈયાના ફરાળી વડા (Moraiya Farali Vada recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe શ્રાવણ મહિનો આવે એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારે તો લોકો ઉપવાસ કરે અને ફળાહાર કરે. ઉપવાસ દરમ્યાન ફળાહારમાં ખાઈ શકાય તેવા મોરૈયાના ફરાળી વડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ વડા બનાવવા માટે મોરૈયા ઉપરાંત સીંગદાણા, ખમણેલું ટોપરું અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોરૈયાના વડા ને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10386931
ટિપ્પણીઓ