પનીર ચીઝ ચીલા #મિલ્કી

Paresh Parekh @cook_19411250
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા કેપીસિકમ ડુઘણી ને ઝીણા સમારી લો ત્યાર બાદ ઍક બાઉલ લો તેમાં દહીં લ્યો
- 2
હંવે સમારેલા શાક નાખો હવે તેમાં પનીર ને છીણી ને નાંખો પછી ચીઝ ને છીણી નાખો
- 3
હવે તેમાં ચણા નો લોટ રવો અને બધાં મસાલા એડ કરી દો હવે આ મિશ્રણ ને મિક્સ કરી દો
- 4
હવે ઍક પેન લો ને તેને ગેશ પર મુકી ગરમ કરો ને પછી તેને ઉપર તેલ લગાવી આ મિશ્રણ ને પાથરો
- 5
તેને બનેં સાઇડ ચૉડવિ લો તૈયાર છે પનીર ચીઝ ચીલા આને તમે સોસ સાથે સર્વ કરી સકોં છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટફ પનીર ચીઝ પરોઠા
#goldenapron3#week 2#ઇબુક૧#13મે અહી પનીર,ચીઝ અને મેંદા નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
-
-
ચીઝ રાઈસ બોલ્સ વીથ પનીર ગ્રેવી
#લીલીપીળીફ્રેન્ડ્સ, જનરલી આપણે પાલક પનીર ની સબ્જી પરાઠા કે નાન સાથે સર્વ કરીએ છીએ. તેમાં થોડું ટ્વિસ્ટ કરીને મેં આ રેસીપી રજૂ કરી છે અને ખૂબ જ ટેસ્ટી એવી આ ડીસ બાળકોને પણ ચોક્કસ ભાવશે. asharamparia -
પનીર ટીક્કા ચીઝ બ્રસ્ટ નાન્ઝા(નાન+પીઝા)
#ફ્યુઝનવીક#kitchenqueenઈન્ડિયન નાન અને ઈટાલિયન પીઝા નું બેસ્ટ ફ્યુઝન છે.ચીઝ સ્ટફડ નાન અને પનીર ટીક્કા નું ટોપીગ. Sangita Shailesh Hirpara -
-
-
ફૂલ્કા. ચીઝ નાન અને પનીર ટિક્કા મસાલા ( Fulka chij Nan and panir tika masala)
#Goldenapron :3 #week:22 Prafulla Ramoliya -
-
-
-
-
-
-
પાલક ચીઝ પનીર (palak cheese paneer recipe in Gujarati)
#GA4#week2કસુરી મેથી નોર્થ ઇન્ડિયન શાક માં નાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Manasi Khangiwale Date -
-
-
-
-
-
-
-
-
બેસન પનીર ચીલા
#ટિફિનબાળકો ને લંચ બોક્સ માં આપવા માટે ની હેલ્ધી વાનગી છે. જલ્દી થી તૈયાર પણ થઈ જાય છે. સ્વાદિષ્ટ પણ લાગે છે Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11802188
ટિપ્પણીઓ