ચીઝ ચીલી પનીર થેપલા

meghna hirani @cook_15782500
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉ નો લોટ અને ચણા નો લોટ લો.તેમાં તેલ નુ મોણ નાખ્યા બાદ ઝીણી સમારેલી કોથમીર અને મેથી તેમજ મરચા ની કટકી નાખો. ત્યારબાદ તેમાં તલ, હળદર, લાલ મરચું,નમક નાખી મીકસ કરી લોટ બાંધવો.
- 2
હવે લોટ ના લૂઆ બનાવી રોટલી વણો.આવી રીતે બે રોટલી વણી તેમની વચ્ચે ખમણેલું પનીર અને ચીઝ પાથરીને ધીમે તાપે શેકી લો. ત્યારબાદ દહી, ગોળ કેરી અથાણું અથવા રાયતા સાથે ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
થેપલા
#ટ્રેડિશનલ#goldenapron3#week8#રોટલી થેપલા એટલે આપણા ગુજરાતી ઓ નું મનગમતું ભાણું. અને એમાંય ખાસ કરીને ક્યાંય પણ વન ભોજન કરવાનું થાય અથવા તો પીકનીક પર જવાનું થાય તો સાથે ટીફીન મા બીજું બધું હોય કે ન હોય પણ આથેલા મરચા દહી અને થેપલા તો ખરા જ... તો આ છે આપણી ગુજરાતી ટ્રેડિશનલ વાનગી. Kruti's kitchen -
-
પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe in gujarati)
#GA4#Week6#chaatપાલક પકોડા ચાટ ખાવા માં બહુ જ મજા પડે છે જે બધા ને ભાવશે.બનાવવા મા ઝટપટ બની જાય છે અને પાલક નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.પાલક હેલ્થ માટે સારી છે.તો બાળકો પાલક નો ખાતા હોય તો એને પાલક પકોડા બનાવી આપવા થી એ લોકો ને મજા આવશે ને તેની સાથે પાલક પણ ખાશે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.....Komal Pandya
-
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
મૂળભૂત રીતે ગુજરાતી વાનગીની રેસીપી, પરંતુ આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. સામાન્ય રોટલાની તુલનામાં થેપલા માં લાંબી શેલ્ફ લાઇફ છે અને તે ઓરડાના તાપમાને 3 દિવસ સરળતાથી સચવાઈ શકે છે. તે સામાન્ય રીતે સાદા દહીં અને કેરીના અથાણાં સાથે નાસ્તામાં અને સાંજના ભોજનમાં પીરસવામાં આવે છે. થેપલા રેસીપી લંચ બોક્સ રેસીપી તરીકે ખૂબ જ સરળ છે અને મુસાફરી દરમિયાન ટિફિન બોક્સ માટે પણ.#GA4#Week2 Nidhi Sanghvi -
સ્ટફ્ડ થેપલા
#કાંદાલસણલોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા (Thepla Recipe in Gujarati)
થેપલા એટલે ગુજરાતીઓ ની ફેવરિટ નાસ્તો. દુનિયા ના કોઈ પણ ખૂણે ફરવા જાય પણ ગુજરાતી થેપલા તો સાથે લઈ ને જ જાય.થેપલા ને તમે ચા અથવા કોફી સાથે ખાય શકાય.મને તો ગરમા ગરમ થેપલા અથાણાં સાથે ખાવાની મજ્જા આવે.#GA4#Week4#Gujarati Shreya Desai -
-
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
થેપલા (Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#THEPLAગુજરાતી ઓની ઓળખ એટલે માત્ર થેપલા.સવાર ના નાસ્તા મા કે લંચ મા કયો કે ડીનર મા કે પછી ટીફીન મા કે ટા્વેલીંગમા થેપલા બધા મા ફીટ થઈ જાય. મીક્ષ વેજ, દૂધી,વગેરે માથી થેપલા બનાવાય છે. મેં અહીં મેથી અને કોથમીર નો યુઝ કરી ને થેપલા બનાવ્યા છે. mrunali thaker vayeda -
બેસન, ચીઝ પુરી
#Tasteofgujarat#તકનીકપુરી આપણે ઘઉંના લોટ ની ક મેંદા ની બનાવીએ છે,પણ મેં અહીંયા ચણા ના લોટ ની પુરી બનાવી છે,જે નાસ્તામાં ખુબજ ટેસ્ટી લાગે છે. ચટણી કે સોસ સાથે ખાવાથી ભજીયા જેવો ટેસ્ટ આવશે.તેમજ બાળકો ને નાસ્તામાં પણ આપી શકાય છે.ડીપ ફ્રાય તકનીક માં મારી રેસિપી. Dharmista Anand -
-
-
-
-
ક્રિસ્પી પનીર ચીલી ડ્રાય
#સુપરશેફ૩#જુલાઈપોસ્ટ૧૩#મોનસૂનસ્પેશિયલ#ઝિંગપનીર ચીલી ડ્રાય આજકાલ નું મોસ્ટ ફેવરિટ સ્ટાર્ટર છે. વરસતા વરસાદ માં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાની મજા આવે છે. Nayna J. Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10965052
ટિપ્પણીઓ