રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મિક્ષર જાર મા ડુંગળી અને ટામેટા, કાજુ, ખસખસ અને મગજતરીની બી લઈ ગ્રેવી તૈયાર કરી લો.
- 2
હવે એક પેન માં તેલ અને બટર ગરમ કરી લો. તેમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી લો અને બે મિનિટ સુધી સાતડો. પછી આદુ મરચાની પેસ્ટ લસણ ની પેસ્ટ નાખી લો. બધા સુકા મસાલા નાંખી સાતડો. તેલ છુટું પડે ત્યાં સુધી. પછી મલાઈ, દહીં, કસુરી મેથી મીઠું નાખીને સાતડો.
- 3
પનીર ના ટુકડા કરી લો. થોડું તેલ લઈ પનીર સાતડો.
- 4
હવે ગ્રેવી મા પનીર નાખી ઉપર ચીઝ કયૂબ છીણી લો. તો તૈયાર છે પનીર ચીઝ મસાલા. ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરો.તંદુરી રોટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ પનીર મસાલા તથા પરાઠા
#હેલ્થી આ પનીર મકાઈ નુ શાક વરસાદ ની સીઝન મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર ભુરજી કોઈન પીઝા
#પનીરપીઝા નામ લેતા જ મો માં પાણી આવી જાય. નાના થી લઇને મોટા સૌને ભાવતી વાનગી. પનીર કોન્ટેસ્ટ ને ધ્યાન મા રાખી મે પનીર ભુરજી કોઈન પીઝા બનાવ્યા છે જે ખાવાની ખરેખર ખૂબ જ મજા આવી છે. અને સ્વાદ મા પણ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પનીર સાશલિક સિઝલર
#પનીરઆજના બાળકો ને સિઝલર ખાવાનું ખૂબ જ ગમે છે. શું ખાશો એમ પૂછીએ એટલે એક જ જવાબ... સિઝલર. આજે મેં પનીર થી બનતું એવુ ટેસ્ટી પનીર સાશલિક સિઝલર બનાવ્યું છે. Bhumika Parmar -
પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ
#પનીર પનીર કોર્ન ગ્રીલ સેન્ડવીચ એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે સાથે સાથે પનીર હોવાથી પ્રોટીન થી ભરપૂર છે. Bhumika Parmar -
મટર પનીર મસાલા વીથ પરાઠા
#goldenapron3week 2#રેસ્ટોરન્ટમટર પનીર મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ શાક છે.તો આજે મેં મટર પનીર ની રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેસીપી શેર કરું છું.ગોલ્ડન એપ્રોન માટે મેં મટર, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. Bhumika Parmar -
-
-
કાજુ પનીર મસાલા
#પનીર આ શાક ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.... અને પરોઠા કે નાન સાથે ખાઈ શકાય... Kala Ramoliya -
-
પનીર બટર મસાલા (Paneer butter Masala recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર બટર મસાલા#GA4#week6 Shah Mital -
રો બનાના ચીકપી બોલ્સ વીથ કી્મી ગ્રેવી એન્ડ સ્ટફ્ડ ચીઝ સ્પીનેચ કુલ્ચા
#મિસ્ટ્રીબોક્ષ#ખુશ્બુગુજરાતકી માસ્ટરશેફ કોન્ટેસ્ટ માટે મેં આજે ચુઝકર્યા છે ૪ વસ્તુઓ. સ્પીનેચ, ચીકપી, ચીઝ અને બનાના. ચીકપી અને બનાના સાથે મેં બનાવ્યું છે રોબનાના ચીકપી બોલ્સ જેને મેં પીરસ્યા છે કાજુ, ખસખસ અને મગજતરીની કી્મી ગ્રેવી મા જેમાં ફે્શ મલાઈ રીચ કરી છે. જોડે પરોસ્યા છે પાલક, ચીઝ થી સ્ટફ્ડ કરેલા બટર કુલ્ચા, સલાડ અને બટર મિલ્ક. રેડ ગ્રેવી ની જેમ મલાઈ ચીઝ ની કી્મી ગ્રેવી નુ ઈન્વેન્ટરી પણ એટલું જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પનીર અંગારા
#EB#Week14#cookpadindia#cookpadgujarati#paneerangaraદૂધમાંથી બનતું અને સૌને ભાવતું તેમજ સ્વાસ્થ્ય માટે ગુણકારી પનીર એ પ્રોટીનનો બેસ્ટ ઓપ્શન છે. પનીરમાં પ્રોટીન ઉપરાંત ઘણા એવા પોષક તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. પનીરમાં કેલ્શિયમ, વિટામિન્સ અને ખનીજ ની ઉંચી માત્રા છે. પનીરમાં ઓમેગા 3 ફેટી એસિડ, ટ્રીપ્ટોફન એમિનો એસિડ છે.મિત્રો આજની વાનગી છે.... આવા ગુણકારી પનીરની પંજાબી સબ્જી પનીર અંગારા. તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Ranjan Kacha -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
-
પનીર મસાલા. (Paneer Masala Recipe in Gujarati.)
#નોથૅ# પોસ્ટ ૧પનીર મસાલા ની ગ્રેવી કૂકર માં બનાવી છે.શાકભાજી ઝીણાં સમારવા કે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી.ખૂબ સરળ રીતે અને ઝડપી બની જાય છે.સ્વાદિષ્ટ પનીર મસાલા નો પરોઠા,નાન કે રાઈસ સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
-
-
-
-
-
ચીઝ અંગુરી(Cheese angoori recipe in Gujarati)
#નોર્થ#વીક૪#પોસ્ટ ૨ ચીઝ અંગૂરી એ મસાલાવાળી કરીની એક પંજાબી (ઉત્તર ભારતીય) શૈલી ની વાનગી છે.ચીઝ અંગુરિ ક્રીમી ટામેટાં ગ્રેવીમાં પીરસવામાં આવે છે જેમાં તેમાં ચીઝ અને પનીર ના બોલ્સ હોય છે જે ખાવા માં અલગ જ ટેસ્ટ આપે છે..સો આ મારી રેસીપી બધી પંજાબી સ્ટાઇલ થી અલગ છે. તો જે પંજાબી ડિશ ખાવાના શોખીન હોય a જરુર થી ટ્રાય કરવું જોઈએ Twinkal Kalpesh Kabrawala -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#RB5આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે. Krishna Mankad -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#KSKitchen star challengeMy Cookpad Recipe Ashlesha Vora -
-
-
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
#મિલ્કીપનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે... Radhika Nirav Trivedi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10778404
ટિપ્પણીઓ