કેન્ડી(candy in Gujarati)

Joshi Divya
Joshi Divya @cook_20523188
શેર કરો

ઘટકો

  1. અળધો. લીટર દૂધ
  2. 2ચમચા ખાંડ
  3. 2 નંગચીકુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેન્ડી બનાવવા માટે દૂધને ઉકાળો તેમાં ખાંડ મિક્સ કરો બરાબર ઉકાડી જાય એટલે નીચે ઉતારી ઠંડું કરો

  2. 2

    ચીકૂની છાલ ઉતારી તેને મિક્સર ના જાર મા નાખી દૂધ નાખો બરાબર મિક્સ કરો કરો

  3. 3

    કેન્ડી ના મોલ્ડ મા ભરીને ફ્રીઝરમાં સેટ થવા મૂકો બરાબર સેટ થઈ જાય એટલે અન મોલ્ડ કરી સર્વ કરો

  4. 4

    તૈયાર છે ઠંડી ઠંડી ચીકુ કેન્ડી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Joshi Divya
Joshi Divya @cook_20523188
પર

ટિપ્પણીઓ

Similar Recipes