બદામ પીસ્તા કેન્ડી(Badam Pista candy recipe in Gujarati)

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
Rajkot

#GA4#Week18#Cool candy 🍭

બદામ પીસ્તા કેન્ડી(Badam Pista candy recipe in Gujarati)

#GA4#Week18#Cool candy 🍭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧- લીટર દૂધ
  2. પિસ્તા ની કત્રણ
  3. ૧- ચમચી Milk maid
  4. ૨- ચમચી ખાંડ
  5. - ચમચી બદામ પિસ્તા નું શરબત

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ૧- લીટર દૂધ ગરમ કરી.તેમાં ખાંડ, મિલ્ક maid ઉમેરો.

  2. 2

    Pachi તેમાં બદામ પિસ્તા શરબત ઉમેરો અને ગરમ કરી લો. પછી એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો. થોડું ઠંડું પડવા દો.

  3. 3

    કેન્ડી સ્ટેન્ડ લો. તેમાં પિસ્તા ની કતરણ ઉમેરો. પછી તૈયાર મિશ્રણ ઉમેરો.

  4. 4

    પછી સ્ટિક બંધ કરી દો. ૪-૫ કલાક frige માં સેટ કરવા મૂકી દો. પછી બહાર કાઢી લો.

  5. 5

    લો તૈયાર છે તમારી બદામ પિસ્તાની કેન્ડી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
પર
Rajkot
I love cooking 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes