ઠંડી રોટલી ના દહીં રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઠંડી રોટલી લઈ એક બાઉલમાં તેનું બારીક ભુકો કરવો ત્યારબાદ તેમાં બાફેલા બટાકા તેમજ સમારેલું ટમેટૂ તેમજ સમારેલા મરચા અને એક ચમચી તમે ટોસ નાખવા
- 2
ત્યારબાદ ફરી પાછા તેમાં હળદર મીઠું ખાંડ તેમજ મરચું પાવડર નાખી બધું સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાંથી લુવા લે અને ગોળાકાર સેઈપ માં રોલ તૈયાર કરી લેવા ત્યારબાદ એક વાટકીમાં એક ચમચી મેંદો તેમજ બે ચમચી કોર્ન ફ્લોર તેમજ તેમાં થોડું પાણી એડ કરી તેની સ્લરી બનાવી લેવી આ સ્લરીમા બધા રોલ નાખી દેવા
- 3
ત્યારબાદ ગેસ ઉપર એક પેન કેક માં અડધી ચમચી તે લગાવી રોલને એક પછી એક સેલો ફ્રાય કરવા
- 4
આ રીતે રોલને એકદમ ધીમી આંચ ઉપર શેકવા આ રોલ આછા બદામી રંગના થવા દેવા અને થોડા ક્રિસ્પી દવા દેવા જેથી આ રોલ વચ્ચેથી કાચા ન લાગે ત્યારબાદ નીચે ઉતારી સર્વિંગ ડીશમાં લઈ દહી તેમજ તેવ અને થોડી કોથમીર તેમજ ટોમેટો સોસ થી સજાવી સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઠંડી રોટલી નું ચૂરમું (Leftover Rotli Churmu Recipe In Gujarati)
ક્યારે પણ ઠંડી રોટલી પડી હોય તો એનું આ રીતે ઘી ગોળ વાળુ ચૂરમૂ બનાવવાથી બધાને ખૂબ જ ભાવે છે અને ઠંડી રોટલી નો સદઉપયોગ પણ થઈ જાય છે. Hetal Siddhpura -
-
-
-
લેફટઓવર રોટલી ના નૂડલ્સ
#RB11#week11આ વાનગી ને મેં ચાઇનીઝ touch આપ્યો છે.ઘર માં બપોર ની રોટલી લગભગ વધતી હોય અને રાત્રેકોઈ ખાવા તૈયાર ના હોય તો એ પરિસ્થિતિ માં આવા રોટલીના ચાઇનીઝ નૂડલ્સ બનાવી દઈએ તો પાંચ મિનિટના ડિશ સાફ થઈ જાય એટલા ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ