રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ચણાની દાળ તુવેરની દાળ અને અડદની દાળને એક વાસણમાં મિક્સ કરી ત્રણથી ચાર કલાક માટે પલાળો. ત્યાર બાદ તેમાંથી પાણી કાઢીને એક વાટકી દહીં ઉમેરી બરાબર ક્રશ કરો તૈયાર થયેલા ખીરાને છથી સાત કલાક માટે રહેવા દો
- 2
તૈયાર કરેલા ખીરામાંથી ગાજર અને દૂધીનો ખમણ ઉમેરો ત્યારબાદ હળદર મીઠું લીંબુનો રસ અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ એકદમ મિક્સ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
અચાનક હાંડવો ખાવા નું મન થાય પણ આથો લીધેલ લોટ ન હોય તો કોઈ પણ પૂર્વ તૈયારી વિના આ હાંડવો ફટાફટ બની જાય છે.#Cookpadindia#Cookpadgujarati Rinkal Tanna -
-
તવા હાંડવો (Tawa Handvo Recipe In Gujarati)
રવિવારે સવારે ગરમ પૌષ્ટિક નાસ્તો મળી જાય તો બપોર નુ લંચ ન મળે તો પણ ચાલેWeekend Pinal Patel -
-
-
-
-
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
લેફ્ટ ઓવર રાઈસ નો હાંડવો (Left Over Rice Handvo Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
પેનકેક હાંડવો (pancake handavo)
વધારે શેકાયેલા(roasted) પડવાળો હાંડવો, કુકર કરતાં પેન માં બનાવી શકાય છે. તો personally વધારે પસંદ છે....#વીકમીલ૩#પોસ્ટ૮#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ૧૬ Palak Sheth -
-
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
-
વેજીટેબલ હાંડવો (Vegetable Handwo Recipe In Gujarati)
#સુપરસેફ(ગુરુવાર)#cookpadindia#હેલ્ધીરેસિપીઅત્યંત હેલ્ધી આ વાનગી નાસ્તો,લંચ,ડિનર કોઈ પણ સમયે ખાઈ શકાય છે.વળી તે એકદમ હેલ્ધી પણ છે.કારણ કે તેમાં ચોખા તેમજ બધી દાળ અને ઘણા બધા વેજીટેબલ ઉમેરવામાં આવે છે.ટેસ્ટમાં પણ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Payal Prit Naik -
-
-
-
-
-
લસણીયા ઢોકળા (lawaniya dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસીપી#પોસ્ટ૪# માઇઇબુક#પોસ્ટ૧૯ Sonal kotak -
-
વેજ મિક્સ લેન્ટીલ્સ સેવરી મફિન્સ (Veg. Mix Lentils Savory Muffins Recipe In Gujarati)
#Famવેજ મિક્સ લેન્ટીલ્સ સેવરી મફિન્સ મારા ફેમિલીની ફેવરિટ રેસીપી છે, આ રેસિપીમાં બધી દાળ આવે છે અને વેજીટેબલ્સ પણ આવે છે, દાળમાંથી proteins પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને વેજિટેબલ્સ માંથી બધા vitamins મળી રહે છે. Rachana Sagala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11855741
ટિપ્પણીઓ