ઉપમા

Mehula Joshi
Mehula Joshi @cook_20585749

હમણાં આ પરિસ્થિતિ ને ધ્યાન મા રાખીયે તો કોઈ શાક ન હોય તો સાંજે આવુ હળવું ટેસ્ટ કરીયે.

ઉપમા

હમણાં આ પરિસ્થિતિ ને ધ્યાન મા રાખીયે તો કોઈ શાક ન હોય તો સાંજે આવુ હળવું ટેસ્ટ કરીયે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો રવો
  2. 2નાના ટમેટા
  3. 1કેપ્સિકમ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીમરચાં ની ભૂક્કી,
  6. 1 ચમચીલસણની ચટણી
  7. સ્વાદનુસાર મીઠું
  8. 1ચમચો તેલ
  9. 1લીંબૂ
  10. 1ગ્લાસ ગરમ પાણી
  11. સજાવટ માટે -સેવ, ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં રવા ને શેકી લો. 2મિનિટ માટે.

  2. 2

    શેકી ને એક બીજા બૉંઉલ માં કાઢી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ લો તેમાં હળદર, મરચાં ની ભૂક્કી નાખી ટમેટા, કેપ્સિકમ, લસણ ની ચટણી, નાખી ટમેટા સીજે ત્યાં સુધી હલાવો.

  4. 4

    હવે તેમાં 1ગ્લાસ પાણી નાખો. ઉકળવા દો. પાણી ઉકળે ત્યારે જ રવા ને પાણી માં નાખો અને હલાવતા રહો.

  5. 5

    એક ડિસ માં લઇ ધાણાભાજી ને સેવ નાખી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે લાઈટ નાસ્તો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mehula Joshi
Mehula Joshi @cook_20585749
પર

ટિપ્પણીઓ

Similar Recipes