સ્પાઇસી પોટેટો બોમ્બ

#તીખી
ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ તીખી રેસિપી જે નાના મોટા બધાને ભાવશે આ એક સ્ટ્રીટ ફૂડ છે. મે આમાં પોતાનું ઇનોવેશન કર્યું છે.. આશા કરું છું નવો ટેસ્ટ તમે લોકોને જરૂર પસંદ પડશે તો ચાલો તીખી રેસિપી ટ્રાય કરીએ..
સ્પાઇસી પોટેટો બોમ્બ
#તીખી
ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ તીખી રેસિપી જે નાના મોટા બધાને ભાવશે આ એક સ્ટ્રીટ ફૂડ છે. મે આમાં પોતાનું ઇનોવેશન કર્યું છે.. આશા કરું છું નવો ટેસ્ટ તમે લોકોને જરૂર પસંદ પડશે તો ચાલો તીખી રેસિપી ટ્રાય કરીએ..
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને વચ્ચેથી કટ કરી ફોટા માં બતાવ્યાં મુજબ તેના ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરો.
- 2
હવે તેના ઉપર લસણની ચટણી અને લીલી ચટણી કોટ કરો
- 3
તેના ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સેવ નાખો
- 4
હવે ઉપરથી ટામેટાની સ્લાઇસ મૂકો. હવે બંને બટેટા ને ભેગા કરી તેને કટ કરો ચાર બાજુ.
- 5
હવે સર્વિંગ પ્લેટમાં લઇ ઉપરથી આમલીની ચટણી, લીલી ચટણી, સેવ અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે. એકદમ સ્પાઇસી પોટેટો બોમ્બ જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો પાસ્તા
#goldenapron3#week6#tomatoફ્રેન્ડ્સ પાસ્તા તો બાળકોને ખુબ જ પ્રિય હોય છે આજે મે ટોમેટો ફ્લેવર ના પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ ટેંગી ને ટેસ્ટી બન્યા છે બાળકો ને ખુબ જ ભાવશે આશા કરું છું તમને લોકોને જરૂર પસંદ પડશે તો તમે પણ ટ્રાય કરજો. Mayuri Unadkat -
ડ્રાય મન્ચુરિયન
#વિકમીલ૩#વિક૧#સ્પાઈસી/તીખીહેલો, ફ્રેન્ડ્સ આ મન્ચુરીયન વેજીટેબલ થી ભરપુર છે અને એકદમ સોફ્ટ પણ બન્યું છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ચીઝ પાસ્તા
#goldenapron3#week2... હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું ચીઝ પાસ્તા. પાસ્તા તો બધા બનાવતા હોય છે મેં આમાં ચીઝનું ફુયઝન કર્યું છે તે નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
બ્રેડ ચાટ (bread chaat recipe in gujarati)
#ફટાફટ આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આ મારા મનમાં વસેલી આ મેં મારી રીતે બનાવેલી છે એકદમ ટેસ્ટી crunchies ચટાકેદાર એકવાર ખાઇએ તો મારે હવે ખાવાનું મન થાય Varsha Monani -
-
-
હાર્ટ એટેક હોટ ડોગ (Heart Attack Hot Dog Recipe In Gujarati)
#સ્ટ્રીટ#JSRહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ હોટ ડોગ ની રેસીપી શેર કરી રહ્યો છું જે મુંબઈ નું ખૂબ જ ફેમસ ફૂડ છે અને એકદમ સેહલય થી જલ્દી અને આસાની થી બની જાઈ તેવું છે જેમાં પનીર અને વેજિસ થી બનાવમાં આવે છે અને સાથે ચટણી અને ચીઝ અને સોસ હોવાથી ઔર j ટેસ્ટી લાગે છે. મેહુલ પ્રજાપતી કાનુડો -
સ્પાઈસી ચાઈનીઝ ઘુઘરા (spicy chinese ghughara recipe in gujrati}
#મેમીઠા અને નમકીન ગુગરા તો સૌ એ ખાધા હશે. આજે મેં કૈક નવું ટ્રાય કર્યું છે . આશા કરું છું આપ સૌને પસંદ આવશે. ચાઈનીઝ ગુગરા ચાલો રેસિપી જોઈ લઈએ. Rekha Rathod -
કટોરી ચાટ
# મધર આ રેસીપી હું મારા મમ્મી પાસેથી શીખી છું રેસિપી જોઈને મને એમ લાગતું કે બનાવવા બહુ મુશ્કેલ છે પર મમ્મી એ મને એટલા ઇઝી રીતના આ રેસિપી શીખડાવી તો આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું થેંક યૂ મમ્મી Jalpa Soni -
-
-
પિંક ચીલી પનીર ઢોસા
#GA4#WEEK3#Dosa આ રેસિપી નો વિચાર મને સ્ટ્રીટ ફૂડ માંથી મળ્યો છે... કોઈ પણ નવીન ડીશ જો આપને ખાવા ઈચ્છતા હોઈએ તો એ સ્ટ્રીટ ફૂડ માંથી જ મળે.... આવી જ એક અલગ ડીશ તમારી સામે રજૂ કરુ છું... આશા છે કે ને લોકો ને ગમશે ..🤗🤗 Kajal Mankad Gandhi -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Mumbai Masala Toast Sandwich Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મુંબઈની ફેમસ મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ. મુંબઈમાં આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ખુબજ ફેમસ છે. અને આ સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો આજની મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ ની રેસીપી શરૂ કરીએ.#CT Nayana Pandya -
-
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar -
સેઝવાન બેક ટોમેટો
આ રેસિપી મારું પોતાનું ઇનોવેશન છે. બહુ ટેસ્ટી લાગે છે. ટ્રાય કરી જણાવજો કેવી લાગી. Ankita Mehta -
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
નૂડલ્સ (Noodles recipe in Gujarati)
#GA4#week2#noodles આ રેસિપી હું એટલે બનાવું છું એક તો બાળકોને નુડલ્સ બહુ ભાવે ને હું વેજિટેબલ્સને રાઈસ એડ કરું છું એટલે હેલ્ધી બની જાય ચાઈનીઝ તો નાના મોટા બધાને ભાવે Reena patel -
મુંબઈ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#સ્ટ્રીટમસાલા ટોસ્ટ એ મુંબઈ નું ખૂબ જ ફેમસ સેન્ડવીચ છે અને ખૂબ જ સેહલાય થી પણ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
સુરતી આલુપુરી
#સ્ટ્રીટહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી...... Dhruti Ankur Naik -
આલુ પનીર લોલીપોપ(Aloo Paneer Lolipop Recipe In Gujarati)
#ફટાફટમારી બેબી ને લોલીપોપ બહુ જ ભાવે અને તે પનીર ખાતી નથી તેથી આજે મને વિચાર આવ્યો કે હું આવું મને લોલિપોપ બનાવો તો તે પણ ખાઈ શકે અને સાથે સાથે લોલીપોપની મજા પણ લઇ શકે તો ચાલો મારી સાથે આ લોલીપોપની મજા માણો Varsha Monani -
આલુ બોમ્બ (Aloo Bomb Recipe In Gujarati)
#આલુઆ એક ચટપટી ચાટ છે. બાફેલાં બટાકાં ની સ્લાઈસ માં અંદર થી લાલ લસણ ની ચટણી ની તીખાશ જ્યારે મોઢા માં આવે છે ત્યારે બોમ્બ બ્લાસ્ટ જેવી ફિલીંગ્સ થાય છે.એટલે કદાચ એનું નામ આલુ બોમ્બ પડ્યું હસે. મે એકવાર મુંબઈ ની સ્ટ્રીટ માં એનો સ્વાદ માણ્યો હતો ત્યાર થી મારી ફેવરીટ છે.પણ એનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
રીસોટો બોલ્સ વીથ સુપ (Risotto Balls With Soup Recipe In Gujarati)
#AM2 હાય ફ્રેન્ડ્સ રીસોટો રેસીપી આમ તો મૂળ ઈટાલિયન રેસીપી છે. તે તો અરબોરીયો રાઈસ માંથી બનાવવામાં આવે છે. જે અહીં કચ્છમાં નથી મળતા પણ અમદાવાદમાં મળી શકે છે. તેથી મેં તેની જગ્યાએ બ્રાઉન રાઈસ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. મેં મારી મરજી મુજબ થોડા થોડા ફેરફાર કરી અને આ રેસિપી બનાવી છે. અને મારી સ્ટાઈલમાં લઈને આવી છું ફ્રેન્ડ્સ તમને લોકોને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો અને તમે લોકો પણ ઘરે જરૂર જરૂરથી ટ્રાય કરજો. એકદમ યમ્મી મસ્ત લાગે છે. Varsha Monani -
બ્રેડ ચાટ (Bread Chat Recipe in Gujarati)
#આલુંબ્રેડ ચાટ એક એવી ડિશ છે જે સાંજના મેનુ માં નાસ્તામાં બનાવી શકાય છે. મસાલેદાર બટેટા અને ચટણી સાથે બનાવેલી આ ડિશ બધાને ભાવે એવી છે.એમાં પણ ઉપરથી ચીઝ!! આ એક દિલચસ્પ અને ખૂબ જ લોકપ્રિય રેસિપી છે. Sudha B Savani -
ચીઝ સેન્ડવીચ
#goldenapron3#week7#potatoહેલ્લો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચીઝ સેન્ડવીચ જે ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે તો ચાલો જાણીએ રેસિપી.. Mayuri Unadkat -
3 લેયર ક્લબ સેન્ડવીચ (3 layer Club Sandwich Course Recipe In Gujarati)
બોમ્બે સ્ટ્રીટ ફૂડ પેજ માં બોમ્બે સેન્ડવીચ શોપ માં બનતી સેન્ડવીચ ના વિડિયો પરથી આ રેસિપી બનાવેલી છે. Mauli Mankad -
હની ચીલી પોટેટો બોલસ (Honey chilli potato balls recipe in Gujarati
ફ્રેન્ડ્સ એક ઇનોવેટિવ રેસીપી છે જેમાં generally honey chilli potato જુઓ બનાવવા માટે બટાકા ને જાડી ચિપ્સ ની જેમ કટ કરી અને કોર્ન ફ્લોર મીઠું અને મરી એડ કરી અને ડીપ ફ્રાય કરવામાં આવે છે જ્યારે મેં તેમાં થોડું વેરિયેશન કરી તેનું હેલ્ધી વર્ઝન બનાવવાનો પ્રયત્ન કર્યો છે મેં તેને બોલ્સ બનાવી અને તેને ડીપ ફ્રાય કરવાને બદલે તેને appam maker માં શેકેલા છે ડ્રાય રોસ્ટ કર્યા છે આ વરસાદી વાતાવરણ માટે એકદમ અનુકૂળ છે એકદમ સરસ ગરમ અને સ્પાઈસી ફૂડ જમવાની જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે આ ડિશ એકદમ પરફેક્ટ છે#સુપરશેફ૩#વિક૩#cookwellchef#માઇઇબુક Nidhi Jay Vinda -
હક્કા નૂડલ્સ વિથ મંચુરિયન (Hakka Noodles With Manchurian Recipe In Gujarati)
#ATW1#TheChefStoryસામાન્ય રીતે સ્ટ્રીટ ફૂડ દરેક લોકોને ભાવતું હોય છે અને નાના મોટા મોજથી ખાતા હોય છે સ્ટ્રીટ ફૂડમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ખૂબ જ ફેમસ છેઆજે આપણે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીશું અને તેમાં ટેસ્ટ પણ ઉમેરીશું મારા ઘરમાં અમે આ રીતે હક્કા નુડલ્સ મંચુરિયન સાથે બનાવીએ છીએ. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ