રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ ને બાફવા મૂકો....
- 2
દાળ બફાઈ જાય પછી, તેમા હદડર, આદુ લસણ ની ચટણી, સ્વાદ અનુસાર લાલ મરચું પાઉડર અને મીઠું નાખી તેને પાકવા દયો.....
- 3
બાદ બાજરા ના લોટ ના રોટલા બનાવો
- 4
બાદ તેને ડુંગળી, લીલી ચટણી, લીલા મરચા અને માખણ સાથે સર્વ કરો...
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કાઠિયાવાડી દેશી ખાણું અડદની દાળ અને બાજરા નો રોટલો
પૌષ્ટિક અડદની દાળ અને સ્વાસ્થ વર્ધક બાજરો Minaxi Agravat -
અડદની દાળ અને રોટલો
#એનિવર્સરી# મેઈન કોર્સ નમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ આજે હું કોર્સમાં અડદની દાળ સાથે રોટલો કાંદા ટમેટા નું સલાડ ગોળ મરચાં અને અથાણું આ full dish લઈને આવી છું આશા છે કે તમને પસંદ પડશે આપણે ફાસ્ટ ફૂડ તો રોજ ખાતા જ હોઈએ છીએ પણ જો કાઠીયાવાડી ડીસ મળી જાય તો તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે Dharti Kalpesh Pandya -
-
અડદની દાળ અને રોટલો (Adad Ni Dal & Rotla Recipe In Gujarati)
કાઢીયાવાડીImmunity booster#GA4 #Week4 Pooja Purohit -
-
-
અડદની દાળ અને બાજરી ની ભાખરી(AdadNi Dal Ane BajariNi Bhakhari Recipe In Gujarati)
#વેસ્ટ Anita.B.chauhan -
-
-
-
-
-
-
અડદની દાળ
#પીળી આપણી પરંપરાગત કાઠિયાવાડી વાનગી હું શેર કરી રહી છું વઘારયા વગર ની અડદની દાળ Vaishali Nagadiya -
-
-
-
-
મકાઈના પાનિયા અને અડદની દાળ
#KRC મારું મોસાળ રાજસ્થાનના કુશલગઢ નામના ગામમાં છે ત્યાં આગળ મકાઈના લોટના પાનિયા અને અડદની દાળ એકદમ ફેમસ ફૂડ ગણાય છે આ પાણીયા એટલે ખાખરાના પાન ઉપર મકાઈના લોટના પાનિયા બનાવવાના અને છાણા ઉપર શેકી અને ખાવાના હોય છે તેને ગેસ ઉપર લાકડા ઉપર તવી ઉપર ક્યાંય મૂકવામાં આવતા નથી ફક્ત છાણાં સળગાવીને એના ઉપર બે પાન વચ્ચે ગોઠવીને શેકવામાં આવે છે એટલે પાનની સોડમ અને છાણામાં શેકાઈ આવેલા સોડમ ખુબ સરસ બેકિંગની સુગંધ આવે છે અને સાથે લસણ મૂકીને અડદની દાળ ટેસ્ટ એકદમ સરસ આવે છે આ જુની પરંપરાગત વાનગી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બથુઆ (ચીલની ભાજી) અને કાળી અડદની દાળ
શિયાળામાં જ આ ભાજી મળે અને અડદની દાળ પણ ખૂબ જ હેલ્ધી. રોટલા, રોટલી કે ભાત સાથે ખવાય. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
અડદની કાળી દાળ (Urad Black Dal Recipe In Gujarati)
અડદની કાળી દાળ પ્રોટીન થી ભરપૂર છે અને શિયાળામાં શક્તિવર્ધક ખોરાક તરીકે ખાઇ શકાય. નાગર લોકો માટે વધેલી દાળ સાંજે છાશ-ચણાના લોટ થઈ ઉકાળી આગળ પડતી હિંગ સાથે ખવાય છે તો પંજાબી લોકો પણ ખૂબ પસંદ કરે છે. Krishna Mankad
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11882788
ટિપ્પણીઓ