અડદની દાળ

Thakar asha @Ashucook_17613647
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ ને પાણી થી ધોઈ લો તેને કુકર માં થોડું પાણી નાખી ૩ સીટી વગાડી બાફી લો.બફાઈ જાય એટલે ઝેરવણીથી ઝેરી લો.
- 2
પછી તેમા બધો મસાલો કરો મસાલો થઈ જાય એટલે તેને ગેસ પર ઉકાળવા મુકો ઉકળી જાય એટલે તેમાં વઘાર કરી લો પછી તેને થોડી વાર રહેવા દો પછી તેમાં કોથમીર નાખી બાજરાના રોટલા સાથે સર્વ કરો તો તૈયાર છે અડદની દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
-
-
અડદની દાળ(adad daal recipe in gujarati)
#ફટાફટ મને ખુબજ ભાવે અડદની દાળ.ને જુવાર ના રોટલા ને સલાડ સાથે છાશ ખુબ જ સરસ લાગે. ના દીવસે બધાને ત્યાં વધારે આ દાળ બને છે. SNeha Barot -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આ દાળ શનિવારે વિશેષ બનાવાય છે, એમા પુષ્કળ પ્રમાણમાં કૅલ્શિયમ, આર્યન હોય છે, હાડકાં મજબૂત રાખે છે, રોટલી કે બાજરીના રોટલા સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
-
અડદની કાળી દાળ (Urad Black Dal Recipe In Gujarati)
અડદની કાળી દાળ પ્રોટીન થી ભરપૂર છે અને શિયાળામાં શક્તિવર્ધક ખોરાક તરીકે ખાઇ શકાય. નાગર લોકો માટે વધેલી દાળ સાંજે છાશ-ચણાના લોટ થઈ ઉકાળી આગળ પડતી હિંગ સાથે ખવાય છે તો પંજાબી લોકો પણ ખૂબ પસંદ કરે છે. Krishna Mankad -
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBમોસ્ટલી અડદની દાળ વધારવામાં નથી આવતી નાગર બ્રાહ્મણ અડદની દાળ વધારવામાં આવે છે અને છાશમાં ચણાનો લોટ ની આંટી નાખી કરવામાં આવે છે.જેનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.😋 @Darshcook_29046696Darshna Pandya -
-
-
મકાઈના પાનિયા અને અડદની દાળ
#KRC મારું મોસાળ રાજસ્થાનના કુશલગઢ નામના ગામમાં છે ત્યાં આગળ મકાઈના લોટના પાનિયા અને અડદની દાળ એકદમ ફેમસ ફૂડ ગણાય છે આ પાણીયા એટલે ખાખરાના પાન ઉપર મકાઈના લોટના પાનિયા બનાવવાના અને છાણા ઉપર શેકી અને ખાવાના હોય છે તેને ગેસ ઉપર લાકડા ઉપર તવી ઉપર ક્યાંય મૂકવામાં આવતા નથી ફક્ત છાણાં સળગાવીને એના ઉપર બે પાન વચ્ચે ગોઠવીને શેકવામાં આવે છે એટલે પાનની સોડમ અને છાણામાં શેકાઈ આવેલા સોડમ ખુબ સરસ બેકિંગની સુગંધ આવે છે અને સાથે લસણ મૂકીને અડદની દાળ ટેસ્ટ એકદમ સરસ આવે છે આ જુની પરંપરાગત વાનગી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
ગુજરાતી દાળ-ભાત
#કાંદાલસણ #goldenapron3#week12 #tomatoદાળ-ભાત ગુજરાતીઓની ફેવરિટ છે. આજે હું લઈને આવી છું ગુજરાતી દાળ એટલે ખાટી-મીઠી ટેસ્ટી..... જે અત્યારે lockdown ના સમયમાં બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.. Kala Ramoliya -
હેલ્ધી મિક્સ ફાડા ઉપમા
#ટીટાઈમફ્રેન્ડ્સ, સવારનો નાસ્તો હેલ્ધી હોવો જરૂરી છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ મેનુ અને ડાયેટ મેનુ માં સોજી ઉપમા મહત્વનું સ્થાન ધરાવે છે મેં તેમાં મિક્સ ફાડા ઉમેરીને વધુ હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે. asharamparia -
રોસ્ટેડ ચણા દાળ ચટણી
#ઇબુક#Day-૧૮ફ્રેન્ડ્સ, સાઉથ ઇન્ડિયન ડીશ માં અલગ-અલગ પ્રકાર ની ચટણી ઓ પીરસવામાં આવે છે. જેમાં ચણાની દાળ ની ચટણી પણ ખૂબ જ ફેમસ , હેલ્ધી, અને ટેસ્ટી છે. વળી, કોકોનટ અવેલેબલ ના હોય ત્યારે આ ચટણી ખૂબ જ સરળતાથી બનાવી સાઉથ ઇન્ડિયન ડીશ ની મજા માણી શકાય છે. asharamparia -
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. asharamparia -
-
-
અડદની દાળ(adad ni dal recipe in gujarati)
#સુપરશેફ4#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 28...................... Mayuri Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11160559
ટિપ્પણીઓ