રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને પહેલા ચાળી લેવો પછી તેમા જીરું, સિંધાલૂણ,તેલ, સીંગ દાણા નો ભુકો અને ધાણા ભાજી નાંખી ને બધું મીક્ષ કરી લેવું. પછી પાણી થી લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે તેને તેલ થી કુણી લેવો. પાંચ મીનીટ રેસ્ટ આપીને લુવા કરી લેવાં.
- 2
બધીપુરી વણી લેવી પુરી મા છુટાછુટા કાપાકરી લેવા.પછી ગેસ ચાલુ કરી ગેસ પર પેન મુકી તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં પુરી તળી લેવી. મીડીયમ તાપે તળવી. આવી રીતે બધી પુરી તળી લેવી.પુરી તળાવને તૈયાર છે.
- 3
બટેટા નુ ફરાળી શાક બનાવવા માટે પહેલા બટેટા ને પાણીથી ધોઈ લેવા હવે ગેસ ચાલુ કરી ગેસ પર કુકર મુકી કુકરમાં પાણી નાખી ને બટેટા ને બાફવા માટે મુકી દેવા.બે વ્હીસલ વગાડી ગેસ બંધ કરી દેવો પંદર મીનીટ પછી કુકર નુ ઢાંકણ ખોલી લેવું હવે બટેટા ની છાલ કાઢી ને કટકા કરી લેવા.હવે ગેસ ચાલુ કરી ગેસ પર કુકર મુકી કુકરમાં તેમાં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં વધારાનો મસાલો નાખી ને બટેટા વધારી લેવા.
- 4
બધો મસાલો નાખી ને શાક ને હલાવી લેવુ. છેલ્લે તેમાં મરીનો પાઉડર, લીંબુ નો રસ અને ખાંડ નાખી ને શાક તૈયાર કરી લેવું શાક તૈયાર થઈ ગયું છે.
- 5
દુધીને પાણી થી ધોઈ ને છાલ કાઢી લેવી. પછી ખમણી થી દુધી ખમણી લેવી.ગેસ ચાલુ કરી ગેસ પર પેન મુકી તેમાં ઘી નાખી ઘી ગરમ થાય એટલે તેમાં દુધી નુ ખમણ નાખી ને શેકવા દેવું વીસ,પચીસ મીનીટ શેકવુ.પછી તેમાં પાણી નાખી ને બાફવા દેવું.પછી તેમાં દુધ અને ખાંડ નાખી ને મીક્ષ કરી લેવું ખાંડ ઓગળે પછી થીક થાય ત્યાં સુધી. હલાવવું..
- 6
હલવો તૈયાર છે. લોકડાઉન મા માવો નથી મલ્યો.પેંડા નથી મલ્યા. આ બે માંથી એક વસ્તુ હલવો બનાવવામાં વાપરી શકાય છે.હલવો કાજુ બદામ થી સવૅ કરુ છું.
- 7
ફરાળી થાળ તૈયાર છે તો હવે હું સવૅ કરુ છું.પુરી, શાક, વેફૅસ, સીંગ દાણા, લીલાં મરચાં તળેલા અને હલવો સવૅ કરુ છું. તો તૈયાર છે. ફરાળી થાળ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગોરધન થાળ
#ગુજરાતીઆજે મેં ગુજરાતીઓ ની ફુલ ડીશ મુકી છે. જેનુ નામ મે "ગોરધન થાળ " આપ્યું છે. આવો જમવા માટે જાતજાતના પકવાન પીરસીયા છે. મજા માણો આ "ગોરધન થાળ" ખાવા ની. Urvashi Mehta -
-
-
-
32 ભોજન થાળ
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3આ થાળ મેં મારા સાસુ નો જન્મ દિવસ હતો ત્યારે બનાવ્યો તો ઈ ખુબ ખુશ થઇ ગયા તા જે આજે હું અહીં શેર કરૂ છું Sonal Vithlani -
એપલ હલવા વીથ ચોકસેટ બાઉલ
હલવા માં હવે બનાવો એપલ હલવા,બહુ ટેસ્ટી અનેહેલ્દી.#લોકડાઉન#goldenapron3 Rajni Sanghavi -
-
More Recipes
ટિપ્પણીઓ