રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપતુવેર દાળ
  2. 1ટામેટું
  3. દાળ માટે
  4. 1લીલું મરચું
  5. 1 ટી સ્પૂનહળદર
  6. 1 ટી સ્પૂનલાલ મરચું
  7. 1 ટી સ્પૂનગરમ મસાલો
  8. 2 ટુકડાખડી સાકર
  9. મીઠું
  10. પોટલી માટે
  11. 1 કપઘઉંનો લોટ
  12. 1 ટી સ્પૂનતેલ
  13. 1/2હળદર
  14. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  15. 1 ટી સ્પૂનઅજમો
  16. મીઠું સવાદ મુજબ
  17. પાણી
  18. સ્ટફિંગ માટે
  19. 3બાફેલ બટાટા
  20. 1 ટી સ્પૂનહળદર
  21. 1 ટી સ્પૂનલાલ મરચું
  22. 1 ટી સ્પૂનગરમ મસાલો
  23. મીઠું સ્વાદ મુજબ
  24. વઘાર માટે
  25. 2ટે સ્પૂન તેલ
  26. 1ટી સપૂન રઇ
  27. 2-૩ લવિંગ
  28. 1તજ
  29. 1તમાલપત્ર
  30. 1/2 ટી સ્પૂનહીં ગ
  31. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને કૂકરમાં બાફી લો.કૂકર ઠરે એટલે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરી લો.હવે તેમાં બધા મસાલા કરી ટામેટું મરચું ઉમેરી ઉકળવા મૂકો.

  2. 2

    લોટમાં મસાલા મિક્સ કરી કણક તૈયાર કરો.બટાટાને મેષ કરી તેમાં મસાલા ઉમેરી સ્ટફિંગ રેડી કરો.લોટમાંથી નાની પૂરી વની તેમાં સ્ટફિંગ ભરી પોટલી તૈયાર કરો.હવે દાળમાં પોટલી ઉમેરો.

  3. 3

    આ રીતે બધી જ પોટલી તૈયાર કરી એકદમ ધીરે દાળ ને હલાવો.20 મિનિટ સુધી ઉકાળો.ત્યારબાદ વઘાર રેડી કરી તેમાં ઉમેરો ફરી 10 મિનિટ ઉકળવા દો.

  4. 4

    ગરમ ગરમ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes