સ્ટફ્ડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
સ્ટફ્ડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પરવળ ની ધોઈ કોરા કરી છોલી ને તેમાં વચ્ચે થી કટ લગાવી લેવા.સ્ટફિંગ માટે ની ખાવા નો સોડા અને લીલા ધાણા સિવાય ની બધી સામગ્રી ભેગી કરી સ્ટફિંગ નો મસાલો તૈયાર કરવો.
- 2
હવે સ્ટફિંગ માટેના મસાલા માં ખાવા નો સોડા અને સમારેલા લીલા ધાણા ઉમેરી મીક્સ કરી કટ કરેલા પરવળમાં ભરી લેવા.
- 3
એક પેનમાં તેલ લઈ ગરમ મૂકી રાઈ અને જીરું નો વઘાર કરી હીંગ,લસણ ની લાલ ચટણી,વાટેલા લીલા આદુ મરચાં ઉમેરી ૧ મિનિટ સાંતળી તેમાં ભરેલા પરવળ ગોઠવી ઉપર વધેલો મસાલો ભભરાવી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી શાક ને ચડવા દેવું.
- 4
૧૦-૧૫ મિનિટ માં શાક ચડી જાય પછી ગેસ બંધ કરી સરવિંગ બાઉલમાં કાઢી ઉપર સમારેલા લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરવું.
- 5
તો તૈયાર છે મસાલેદાર સ્ટફ્ડ પરવળ નું શાક.
Similar Recipes
-
સ્ટફ મસાલા પરવળ (Stuffed Masala Parvar Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati
#EB#week2પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Daxita Shah -
-
-
-
-
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MRCPost - 10પરવળ નું શાકTeri ( Mango Ras) Ummid Tera Intazar karte haiAy Mango Ras ham to Sirf tuje khana chate Hai....I am Big Mango Ras lover.... આજે દિવસો .... કાલ થી પવિત્ર શ્રાવણ માસ શરૂ.... તો થયું રસ રોટલો ને પરવળ નું શાક બનાવી પાડુંકેરીનો રસ, બેપડી રોટલી & પરવળ નું શાક MANGO RAS, TWO LAYER ROTI Ketki Dave -
-
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2#cookpad#cookpadindia#cookpadgujaratiપરવળ ને અંગ્રેજીમાં pointed gourd કહેવાય છે. પરવળમાં ભરપૂર માત્રામાં ફાઇબર છે. પરવળ એક બ્લડ પ્યોરીફાયર ગણવામાં આવે છે. પરવળના સ્વાસ્થ્યવર્ધક અનેક ફાયદાઓ છે. વડી પરવળની મીઠાઈ પણ ખૂબ ટેસ્ટી લાગે છે. પરવળ નું ભરેલું શાક , સાદુ શાક બંને બનતું હોય છે.અહીંયા પરવળમાં થી મેં અંદરનો કુણો ગર અને કુણા બિયા ને મિક્સરમાં પીસી અને ભરવાના મસાલા સાથે મિક્સ કરી દીધા છે. તમે પણ આવી રીતે ટ્રાય કરી જોજો. શાક ખૂબ જ ટેસ્ટી અને ભરવાના મસાલામાં પણ બાઈન્ડીંગ આવી જાય છે. Neeru Thakkar -
પરવળ નું ગ્રેવી વાળું શાક (Parvar Gravy Shak Recipe In Gujarati)
#EBWeek 2 પરવળ નું શાક હું અલગ અલગ રીતે બનાવું છું. પણ આજે હું લગ્નપ્રસંગે બનતું હોય છે એની રેસીપી શેર કરી રહી છું.અમારા ઘરે પરવળ નું શાક બધા ને બહુ ભાવે એટલે બનતું જ હોય છે. Alpa Pandya -
ભરેલા પરવળ (Stuffed Pointed Gourd Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiભરેલા પરવળ Ketki Dave -
ભરેલા પરવળ (Stuffed parval recipe in Gujarati)
#EBweek -2Theam - 2 ભરેલા પરવળPARAVALIYA Re ....Tere Swad me Yun Ranga Hai....Mera Mannnnnnn ❤PARAVALIYA ReeeeNa buji Hai kisi Sabji se ..Ye meri Bhukh...Hooooo PARVALIYA Reee સીંગ, દાળિયા, તલ અને ટોપરા થી ભરેલા પરવળ ની વાત જ નિરાળી છે Ketki Dave -
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA૨#week_૨#RB20#week_૨૦My recipes EBookસ્ટફ્ડ પરવળ Vyas Ekta -
-
-
સ્ટફડ હરિયાલી પરવળ (Stuffed Hariyali Parvar Recipe In Gujarati)
સ્ટફડ હરિયાલી પરવળ બનાવવા માટે ફક્ત લીલા મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ બનાવવામાં આવે છે જે શાકને ખૂબ જ ફ્રેશ અને ફ્લેવરફુલ બનાવે છે. લીલા મસાલાના ઉપયોગથી શાકનો સ્વાદ એકદમ અલગ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક રોટલી, પરાઠા કે રાઈસ સાથે પીરસી શકાય.#AA2#cookpadindia#cookpad_gu spicequeen -
સ્ટફ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA2 પરવળ દેખાવે ટીંડોળા જેવું પણ રાંધવા મા જલ્દી બની જાય આ શાક થી ડાયાબિટીસ ને બી. પી. મા ગુણકારી છે HEMA OZA -
-
-
આલુ મટર સ્ટફ્ડ પાલક પરાઠા (Aloo Matar Stuffed Palak Paratha Recipe In Gujarati)
#WPR#MBR6#CWM1#Hathimasala#cookpadgujarati#Cookpadindiaઆ પરાઠા બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માં ખાઈ શકાય છે.મેં લોટ માં પાલક ની પ્યુરી નાંખી છે એટલે કલર પણ સરસ લાગે છે અને પૌષ્ટિક પણ થાય છે. Alpa Pandya -
ફરાળી પેટીસ
#EB#Week15#ff2#Fried Faradi Receipe# Cookpadindia#Cookpadgujaratiઅટયરે ઉપવાસ માં આ પેટીસ ખાવા ની મઝા આવે છે. Alpa Pandya -
-
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
સ્ટફ્ડ પરવળ વિથ ગ્રેવી સબ્જી (Stuffed Parval Gravy Sabji Recipe In Gujarati)
સ્ટફ પરવળ વિથ ગેૃવી સબ્જી#GA4 #Week26 HEMA OZA -
પરવળ નું શાક (Parvar Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujratiપરવળ બટાકા નું શાક Vyas Ekta -
હેલ્થી ઓટ્સ ચેવડો (Healthy Oats Chevda Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#cookpadindia#Diwali Treats#heakthy Alpa Pandya -
ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)
#Fam#EB#cookpadindia#cookpadgujarati Rekha Vora -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16468126
ટિપ્પણીઓ