સાબુદાણા ખીર

Jyoti.K
Jyoti.K @cook_19300095
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 1કટોરી સાબુદાણા
  3. સ્વાદ મુજબ ખાંડ
  4. 1/2 ચમચીએલચી પાવડર
  5. કાજુ અને બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 4 થી 5 કલાક સાબુદાણા ને પલાળી રાખો

  2. 2

    દૂધ ને ધીમા તાપે ઉકળવા મુકો..

  3. 3

    તેમાં એલચી પાવડર ઉમેરો.

  4. 4

    દૂધ માં ઉભરો આવે એટલે સાબુદાણા ઉમેરો.

  5. 5

    હવે ખાંડ ઉમેરો જરૂર મુજબ.

  6. 6

    જુઓ સાબુદાણા સરસ રીતે ઊકળી રહ્યા છે.I

  7. 7

    હવે ખીર સરસ રીતે બની જાય એટલે કાજુ અને બદામ ની કતરણ ઉમેરી ગેસ બન્ધ કરો.લો તૈયાર છે આપની ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

ટિપ્પણીઓ

Similar Recipes