રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં દૂધ લઈ 4 થઈ 5 મિનિટ બરાબર ઉકાળો.
- 2
ત્યારબાદ તેમાં છીણેલું પનીર એડ કરો અને બરાબર હલાવો જેથી ગઠ્ઠા ના થાય.3 થી 4 મિનિટ ઉકાળો.
- 3
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો ને 3 થી 4 મિનિટ ઉકાળો.અને પછી તેમાં ઈલાયચી પાવડર ઉમેરો અને બરાબર મિક્સ કરો અને તેમાં કાજુ બદામ ની કતરણ એડ કરો ત્યાર બાદ ખીર ને રૂમ ટેમ્પરેચર પર લાવી ને ફ્રીજ માં ઠંડી થવા મુકો ને પછી સર્વ કરો તો ત્યાર છે એક દમ સરસ પનીર ની ખીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
-
ગાજર બીટ નો હલવો (Gajar Beetroot Halwa Recipe In Gujarati)
મારા ઘરે સલાડ બનાવ્યું હતું અને તેમાં થી વધ્યું હતું તો મેં વિચાર કર્યો કે આમાંથી મારે કંઈક નવીન રેસીપી બનાવી છે અને મારા વ્હાલા મિત્રોને ખુશ કરવા છે ને આજે મેં ઘી બનાવ્યું તેમાંથી જે બગડુ રહ્યું તેનો મેં માવા તરીકે ઉપયોગ કર્યો આ હલવો તૈયાર થયો પછી મારા ઘરના સભ્યોને ટેસ્ટ કરાવ્યો તો બધા એવું જ કીધું કેઆ કઈ રેસીપી બનાવી છે આ એકદમ જ સુપર સે ઉપર રેસીપી તે બનાવી છે ત્યારે મને થયું કે હું કંઈક different કરી શકું છું મારા ઘરના સભ્યોનો મને ખુબજ સપોર્ટ મળે છે ને કુક પેડ નો પણ આભાર માનું છું કે મને આ તક આપી છે થેન્ક્યુ Jayshree Doshi -
-
-
-
-
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
ખીર
#લોકડાઉન #goldenapron3 week11ખીરને આપણું ભારતીય ડેઝર્ટ કહી શકાય. દૂધમાં ચોખા રાંધીને તેમાં ખાંડ, ઈલાયચી તથા સૂકોમેવો ઉમેરીને ખીર બનાવવામાં આવે છે. ખીર એ શ્રીરાધાજી (શ્રીસ્વામિનીજી)ની પ્રિય સામગ્રી છે. શ્રીઠાકોરજીને માખણપ્રિય છે. આ સિવાય માતાજીને પણ નૈવેદ્યમાં ખીર ધરાવવામાં આવે છે. ખીર ઘટ્ટ હોય તો વધુ સારી બને છે. તો આજે આપણે બનાવશું ખીર. Nigam Thakkar Recipes -
-
-
ડ્રાય ફ્રૂટ શિખંડ
#જૈન આં શિખંડ નાના મોટા બધા નો પ્રિય હોય છે આં શિખંડ સ્વાદ મા લાજવાબ છે બનવા માટે સમય કે જંજ ટ પણ બહુ નથી. Varsha Karia I M Crazy About Cooking -
-
એપલ પનીર ખીર
#દૂધ#જૂનસ્ટારકોઈ પણ તહેવાર હોય ક ખાસ દિવસ હોય, કાઈ નવું બનાવની ઈચ્છા થતી જ હોય. ખાસ કરી ને નવી મીઠાઈ.આજે બે એકદમ સ્વાસ્થ્યપ્રદ ઘટક થી એક સ્વાદિષ્ટ ખીર બનાવી છે. જે અલગ જ લાગશે. પનીર નું પ્રોટીન અને સફરજન નું લોહતત્વ બંને મળી ને આ ખીર ને એકદમ પૌષ્ટિક બનાવે છે. Deepa Rupani -
-
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
ગાજર ની ખીર
#ઇબુક૧# વાનગી-૩આજે પોષી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ,નાનપણમાં આ વ્રત ખૂબ કરતા આખો દિવસ ઉપવાસ કરી ને સાંજની રાહ જોતા,પૂરી k રોટલી માં કાણું પાડી ને ચાંદા મામાને જોતા ને ભાઈ ની લાંબી ઉંમર માટે ઇશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને પ્રેમ થી પુછતા કે...પોષી પોષી પૂનમડી,આકાશે રાંધી ખીરભાઈ ની બહેન રમે કે જમે ?અને ભાઈ પણ મસ્તી મજાક કરી ને કહે કે આખો દિવસ રમો છો તો જાવ હવે રમો, પણ પછી તુરંત પ્રેમ થી કહે જાવ જમો હવે.તો ભાઈ બહેન ના પવિત્ર બંધન ને મજબુત બનાવે છે.આજનો દિવસ આ સંભારણું યાદ કરી ને આજ ગાજર ની ખીર બનાવી છે. Geeta Rathod -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12256043
ટિપ્પણીઓ