કોલ્ડ કોફી

Ashaba Solanki
Ashaba Solanki @cook_21278395

#golden apron3
#week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
3 લોકો
  1. 3ગ્લાસ દૂધ
  2. ૩ ચમચી કોફી
  3. ૬ ચમચી ખાંડ
  4. ૬ બરફ ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    અેક તપેલીમા દૂઘ,કોફી,ખાંડ નાખી તેમા બ્લેંડર ફેરવી મિકસ કરો.

  2. 2

    હવે તૈયાર છે કોલ્ડ કોફી તેને ૧ ગલાસ મા બરફ નાખી ને પિરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashaba Solanki
Ashaba Solanki @cook_21278395
પર

ટિપ્પણીઓ

Similar Recipes