રવાના પુડલા

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#લોકડાઉન
#એપ્રિલ
અત્યારે આપણા ગુજરાતમાં ઘણા દિવસોથી lockdown ની પરિસ્થિતિ છે તેમાં પણ ઘરના સભ્યો ઘરે હોય એટલે થોડી થોડી વારે ડિમાન્ડ ચાલુ હોય વારેવારે ભૂખ લાગે તો એવામાં આ રવા પુડલા ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો જોઈએ તેની રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોરવો
  2. થોડી ખાટી છાશ
  3. જરૂર મુજબ પાણી
  4. 1 ચમચીમરચું પાવડર
  5. પા ચમચી હળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. સ્વાદમુજબ મીઠુ
  8. પા ચમચી હિંગ
  9. સર્વિંગ માટે*
  10. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવો લો અને તેને મિક્સરમાં ક્રશ કરી લો પછી એક તપેલીમાં લઈને તેમાં મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરુ ઉમેરો ત્યારબાદ તેમાં છાશ ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો

  2. 2

    ત્યારબાદ એક ચમચો તેલ ઉમેરો કે જેથી તવામાં ખીરુ ચોટે નહીં ત્યારબાદ તવા પર મૂકી અને બંને બાજુ શેકી લો

  3. 3

    તો તૈયાર છે તમારો રવા પુડલો. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઇ અને સોસ સાથે સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

ટિપ્પણીઓ

Similar Recipes