ગુજરાતી ની પ્રિય સુખડી

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#goldenapron3
#week -4
ગોલ્ડનએપ્રોન ના આ વિક માં ઘી થી બનતી ગુજરાતી ઓની પ્રિય એવી સુખડી બનાવી છે જે ખુબજ હેલ્દી અને ગુણકારી પણ છે ...

ગુજરાતી ની પ્રિય સુખડી

#goldenapron3
#week -4
ગોલ્ડનએપ્રોન ના આ વિક માં ઘી થી બનતી ગુજરાતી ઓની પ્રિય એવી સુખડી બનાવી છે જે ખુબજ હેલ્દી અને ગુણકારી પણ છે ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપઘી
  2. 1 કપઝીણો સમારેલો ગોળ
  3. 2 કપઘઉંનો લોટ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક નોનસ્ટિક પેન ને ગરમ કરો એમાં ઘી નાખો ઘી ઓગળી જાય એટલે એમાં ઘઉંનો લોટ નાખીને ધીમા તાપે લગભગ 16 મિનિટ સુધી સતત ચલાવતા લોટ ને સેકી લેવો

  2. 2

    ધ્યાન રાખવું કે લોટ કાચો ના રહે કે બહુ સેકાય ના જાય ઘી છૂટું પડવા લાગે અને લોટ હલકો થઇ જાય એટલે ગેસ ની ફ્લેમ બન્ધ કરી દો

  3. 3

    ગરમ લોટમાંજ સમારેલો ઝીણો ગોળ નાખીને ગોળ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરી ગ્રીસ કરેલી થાળી કે ટ્રે માં સરસ રીતે પાથરી દો

  4. 4

    થોડી ઠંડી થાય એટલે જે સાઈઝ ના ટુકડા જોઈએ તે પ્રમાણે કટ આપી દો

  5. 5

    1 કલાક ઠડી થવા દો પછી ટુકડા કરી સર્વ કરો
    આ સુખડી ને એરટાઈટ ડબ્બા માં ભરીને તમે 1 મહિના સુધી રાખી શકો છો..,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર

ટિપ્પણીઓ

Similar Recipes