ઘટકો

  1. 250 ગ્રામલીલા વટાણા
  2. 2નંગ બટેટા
  3. 1ટામેટું
  4. 2કાંદા
  5. રોજિંદા મસાલા સ્વાદ પ્રમાણે
  6. ગરમ મસાલો
  7. તેલ
  8. 5, 6 કળી લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલા વટાણા, સુધારી, ધોય લેવા, કૂકર મા તેલ મૂકી રાઈ, જીરું, હિંગ નાખી કાંદા ટામેટા ણી ગ્રેવય નાખવી,

  2. 2

    ત્યાર પછી રોજિંદા મસાલા ઉમેરવા, થોડી વાર સાંતળવું,

  3. 3

    પછી વટાણા, બટેટા, નાખી હલાવી 3 સિટી વગાડવી, પછી ગરમ મસાલો ઉમેરી ખાવાના ઉપયોગ મા લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Taru Makhecha
Taru Makhecha @tmmakhecha
પર

Similar Recipes