ઘારવડા

Sona Kotak
Sona Kotak @cook_19637183

# લોક ડાઉન રેસીપી

ઘારવડા

# લોક ડાઉન રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪૦૦ ગ્રામ ઢોકળાનો લોટ
  2. ૨ ચમચી લાલ મરચું
  3. ૧ ચમચી મીઠું
  4. ૧ ચમચી ધાણાજીરૂ
  5. ચપટીહળદર
  6. ૧ લીટર તેલ (તળવા માટે)
  7. ૨ ડુંગળી
  8. ચપટીસોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઢોકડાને લોટમાં છાશ નાખી અને આથો નાખી દેવો

  2. 2

    બનાવતી વખતે તેમાં બે ચમચી ગરમ પાણી,ચપટી સોડા અને બધો મસાલો નાખી દેવો

  3. 3

    ગરમ તેલમાં વડા તળી લેવા

  4. 4

    આ વડા ખજૂરની ચટણી, તીખી ચટણી અને સોસ સાથે ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes