લોક ડાઉન લંચ

# માઇ લંચ
લોક ડાઉન ને ઘણા દિવસ થયા, હવે શાકભાજી ખૂટ્યાછે એટલે મેં ઘરમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી આ મેનુ તૈયાર કર્યું છે. આમ પણ ગરમીની સિઝનમાં અમે આ ગોળવાણું ઘણીવાર બનાવીએ છીએ તો સાથે એ પણ મૂક્યું છે. એટલે મેં આજે આ લંચ ને લોક ડાઉન એવું નામ આપ્યું છે.
લોક ડાઉન લંચ
# માઇ લંચ
લોક ડાઉન ને ઘણા દિવસ થયા, હવે શાકભાજી ખૂટ્યાછે એટલે મેં ઘરમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી આ મેનુ તૈયાર કર્યું છે. આમ પણ ગરમીની સિઝનમાં અમે આ ગોળવાણું ઘણીવાર બનાવીએ છીએ તો સાથે એ પણ મૂક્યું છે. એટલે મેં આજે આ લંચ ને લોક ડાઉન એવું નામ આપ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંનો લોટ લઇ તેમાં મોણ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી કણક બાંધવી છેલ્લે ફરી તેલ લગાવી આડધી કલાક માટે રેસ્ટ આપો. પછી તેમાં લુઆ પાડી અટામણ લઈ નાની રોટલી વણી તાવડી મા શેકી ગરમ ગરમ સર્વ કરવી.
- 2
એક તપેલીમાં તેલ લઇ તજ-લવિંગ ઉમેરી લોટ ઉમેરી ગોલ્ડન બ્રાઉન શેકી થોડું થોડું પાણી ઉમેરી મિક્સ કરતા જવું. આ રીતે બધું પાણી ઉમેરી દેવું. સરખું મિક્ષ થઇ જાય પછી ગોળ ઉમેરો એ પણ ઓગળી જાય અને બે ઉકાળા આવે ત્યાં સુધી થવા દો. પછી ગેસ બંધ કરી દો અને જમવા સમયે ગરમ ગરમ પીરસો.
- 3
કુકરમાં તેલ મૂકી હિંગ ઉમેરી સૂકું મરચું અને લીમડો ઉમેરી મગ ઉમેરી દો. ત્યારબાદ તેમાં બધા મસાલા કરો. લીંબૂ અને ખાંડ પણ ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ અડધો ગ્લાસ પાણી ઉમેરી કૂકરના ઢાંકણ ઢાંકી ફાસ્ટ ગેસ ઉપર 3 વ્હિસલ કરી ગેસ બંધ કરો. મને થોડા રસાવાળા મગ ગમે એટલે મેં અહીં, કુકર ઠરે પછી ઢાંકણ ખોલી થોડું પાણી ઉમેરી ફરી ગેસ ઉપર થોડી વાર મુકયા છે. અને પછી સર્વ કરો.
- 4
હવે આપણી બધી જ રસોઈ તૈયાર છે તો એને,એક થાળી લઈ,અલગ અલગ વાડકામાં કાઢી, છાશ પાપડ સાથે સર્વ કરો. તો આ છે આપણું આજનું લોક ડાઉન લંચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બપોરા(લંચ)
#લોકડાઉન,.આજે મેં બપોરે જમવામાં પરોઠા, શાક, સુપ, પુલાવ, સલાડ, છાસ, પાપડ બનાવ્યા. સિમ્પલ અને હેલ્ધી . Sonal Karia -
સરગવો,રીંગણા,બટેટા નું શાક અને રોટલો
# ટ્રેડિશનલઆ મેનુ અમારા અહીં ગીર નેસડા નુ પ્રખ્યાત ટ્રેડિશનલ ભોજન છે. આ મેનુ ત્યાં ચુલામાં બને છે, એટલે એની મજા તો કંઇક અલગ જ હોય પણ એની મજા આપણે ઘર બેઠા માણવી હોય તો આ રીતે....... Sonal Karia -
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંનરામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ. Sonal Karia -
લોકડાઉન લંચ
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. ધીમે ધીમે શાકભાજી પણ ખૂટતા થયા છે. ઘરમાં ને ઘરમાં હોય એટલે ભૂખ પણ વધારે લાગે પાંચ બનાવ્યું છે મસાલા પુરી અને બટેટાનું રસાવાળુ શાક સાથે ટામેટા અને લાલ મરચા ની ચટણી સાથે સર્વ કર્યું છે Khyati Joshi Trivedi -
ચણા
#goldenapron3#week14આમાં મેં બંને ચણા વાપરીયા છે કાબુલી ચણા, દેશી ચણા અને ચણાની દાળનો લોટ... પ્રોટીનથી ભરપૂર..... Sonal Karia -
હેલ્ધી હોમ મેઇડ બ્રેડ સ્ટીક્સ સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12હાલના સંજોગોમાં ઘર નો ખોરાક લેવો વધુ યોગ્ય છે તેથી આજે મેં ઘરે જ બ્રેડ સ્ટિક બનાવી અને તેમાંથી સેન્ડવીચ પણ. અને નાના મોટા સહુ ખાઈ શકે એ માટે મેં તેને હેલ્ધી પણ બનાવી છે. Sonal Karia -
કઢી ખીચડી શાક
#ડીનરરાત્રે જમવામાં ઘણીવાર આપણે હળવો ખોરાક પણ લઈએ છીએ અને વિવિધ વેરાયટી પણ બનાવી એ છીએ,તો આજે મેં ખીચડી-કઢી શાક બનાવ્યા છે Sonal Karia -
કુલચા સેન્ડવીચ
#કાંદાલસણ#goldenapron3#week12મને અલગ અલગ વેરાઇટી ખાવી બહુ જ ગમે. પણ એ જો હેલ્ધી હોય તો હેલ્થ માટે પણ સારું એમ વિચારીને મેં આજે આ ઘઉં જુવાર ના લોટ માંથી કુલચા બનાવ્યા છે અને સ્ટફિંગ પણ એકદમ અલગ કર્યું છે.તો રેસીપી જોવાનું ચૂકશો નહી..... Sonal Karia -
ગુવાર ઢોકળી
કંઈક અલગ ટ્રાય કરવા માટે, મેં , ઢોકળી ને ગુવાર ની જેમ લાંબી strips માં કટ કરી છે. Sonal Karia -
-
થાળી (thali recipe in Gujarati)
આજ વખતે શ્રાદ્ધ માં મે બનાવ્યો સફેદ સેટ. એટલે કે બધી વાનગી સફેદ બનાવી....ઘણીવાર નાગર લોકો કહે કે અમે જમવામાં કાળો સેટ બનાવ્યો છે... એમાં લાડુ ,રીંગણનું શાક, કાળી અડદની દાળ એ રીતે બધું મેનુ માં કાળી વસ્તુ બનાવે એને કાળો સેટ કહે.... Sonal Karia -
લોકડાઉન લંચ
#લોકડાઉનઆજ નું મેનુ છે કાંદા બટાકા નું શાક, પાલક ભાજી નું શાક, ખીચડી, કાઢી, રોટલી, દહીં અને લીંબુ અથાણું. Asmita Desai -
કાકડી- કેપ્સીકમ ની સબ્જી(kakadi capsicum sabji recipe in gujarati)
હાલના lockdown ના સમયમાં ઘરમાં જે વસ્તુ હાજર હોય તેમાંથી તમે બહુ જ સરસ રસોઈ બનાવી શકો. હા,તમારો આત્મવિશ્વાસ સાથ આપવો જોઈએ......તો ચાલો આપણે જોઈએ રેસીપી..... Sonal Karia -
ગુજરાતી લંચ
આજ નું મારૂં લંચ રોટલી, ગુવાર બટાકા નું શાક, લાપસી, બટાકા વડા, ખીચા, ચટણી, અથાણું અને કેચઅપ.મજ્જા પડી ગઈ...!! Charmi Shah -
કાઠીયાવાડી થાળી
#ઇબુક-૧૮અમે થોડા દિવસ પહેલા માધુપુર ગયા હતા ત્યાં બાજુમાં શિલ માં અમારા એક સંબંધીને ત્યાં પણ અમે ગયા હતા એ કહે કે અહી નો દેશી ગુવાર , દેશી રીંગન અને દેશી ભીંડો તમે ટેસ્ટ કરો. જિંદગી માં ક્યારેય નહી ખાધો હોય એવો એનો ટેસ્ટ છે. એ લાવીને આજે મેં ગામઠી સ્ટાઈલ માં બંને શાક બનાવી અને કાઠીયાવાડી ડીસ મૂકી છે...... તમે પણ બનાવજો હો.... દેશી ભીંડાનું છાશ વાળું શાક અને દેશી ગુવારનું શાક કે જે તમારે સરગવાની સિંગ ની જેમ ખાવું પડશે.... Sonal Karia -
-
-
પફડ પોટેટો પોકેટ (Puffed Potato Pocket Recipe In Gujarati)
બટાકા ના ભજિયાં બનાવ્યા છે .😃નામ અલગ આપ્યું છે..નોર્મલી હું બટેટાની સ્લાઈસ પર મસાલા વાળો લોટ છાંટી ને ભજીયા બનાવું છું પણ આજે ખીરું કરી એમાં સ્લાઈસ બોળી ને ભજીયા તળ્યા છે એટલે ફૂલીને પોકેટ જેવા થયા છે.. Sangita Vyas -
-
પર્યુષણ લંચ રેસીપી
#SJR#jain recipe#paryushan Lunch recipe#paryushan thepala recipe#paryushan lachako dal recipe#paryushan Gas recipeTithi Special recipe#Easy Lunch(Dinner) Recipe for prayushan Krishna Dholakia -
દાળવડા (Dal vada recipe in Gujarati)
#સુપરશેફ3પ્રોટીનથી ભરપૂર એવી આ રેસીપી અમદાવાદમાં બહુ ફેમસ છે... અને ચોમાસામાં તો આ દાળવડા ખાવાની ખૂબ જ મજા પડી જાય... સાથે ડુંગળી અને મરચા હોય ને એટલે.... તો તમે પણ બનાવજો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા.... Sonal Karia -
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
-
થેપલા(સાદા, ચીઝ,બટર)કોબી નો સંભારો દૂધ ચા અથાણું
# લંચ#લોકડાઉન અત્યારે હાલની પરિસ્થિતિમાં કોરોનાવાયરસ ને લીધે ઘરમાં છે અને અછત છે અને અત્યારે હવે ઘણા દિવસો થયા છે તો શાકભાજી પૂરા થવા આવ્યા છે તો અમે સાંજનો જમણ છે એમાં થેપલા કોબી મરચાનો સંભારો સાથે દૂધ અને ચા Khyati Joshi Trivedi -
ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ1#તીખી#goldenapron3#વિક23ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ. Sonal Karia -
-
મસાલા ભાખરી (Masala Bhakhari Recipe In Gujarati)
#રોટીસઆ રેસિપી અમે એક વાર બરોડા ગયેલા ત્યારે વિભા ભાભી એ અમને બનાવીને ખવડાવેલી...ત્યાંરથી હું ઘણીવાર બનાવું છું પણ આજે હું તેનું એક હેલ્ધી રૂપ લઈને આવી છું.thank you bhabhi.... Sonal Karia -
રસ પૂરી
#અનિવર્સરી#મેંઈનકોર્સજ્યારે ઘરે કોઈ સારો પ્રસંગ આવે એટલે આપડે રસ પૂરી બનાવી ને ખુશી વ્યક્ત કરીએ છે તો કૂકપેડ ની અનનીવેરસરી છે તો મે પણ ખુશી વ્યક્ત કરી. Rachana Chandarana Javani -
ચોકલેટ કેક
આ કેક મે મારા દીકરાની બર્થડે છે એટલે બનાવી છે પણ લોક ડાઉન ના લીધે ઘરમાં જે સામગ્રી છે એમાં થીજ બનાવી છે. પણ ખૂબ સરસ અને ઓછા સમય અને ઓછા સમાન માં સ્વાદિષ્ટ બને છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
More Recipes
ટિપ્પણીઓ