રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા મા કેરી ડુંગળી મમરા નો ચેવડો મીકસ કરો ચણા મઢ બટેટા મીકસ કરો.
- 2
તેમા મીઠુ મરચું ગરમ મસાલો નાંખીને બરાબર હલાવો.
- 3
તેમા લીલી ચટણી અને અાબલી ની ચટણી નાખો.
- 4
એક ડીશ મા પુરી લો. તેના પર બનાવેલો મસાલો નાખો.
- 5
તેના પર લીલી ચટણી આબલી ની ચટણી કેરી ડુંગળી દાડમના દાણા નાખો.
- 6
સેવ દહીં કોથમીર અને પૌવા નો ચેવડો નાખો.
- 7
દહીં પુરી તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દહીં પૂરી અને ભેળ (Dahi Puri And Bhel Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામની ઘણીબધી વાનગી ફેમસ છે, તેમાં ભેળ, દહીં પૂરી,લસણિયા બટૅટા, ભજિયાં, ભાજી પાઉં,અને ઘણી બધી પણ મને દહીં પૂરી વધારે ભાવે તેથી ખૂબ ખવાય છે.#CT Rajni Sanghavi -
કડ પુરી ચાટ
#goldenapron3 # વિક ૧૩ #ડીનરઆ લોકડાઉના સમય મા જો કાઈ ચટપટુ ખાવા નુ બનાવીયે તો કેવી મજા આવે તો મેતો આજે મારા ધરે આ કડ પુરી ચાટ બનાવી તમે પન બનાવજો સ્વાદ મા ખુબજ સરસ અને હેલદી છે Minaxi Bhatt -
-
દહીં પુરી (ચાટ)
#કાંદાલસણ#goldenapron3 #week19 #curd(કાંદા લસણ વગરનું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો દહીંપુરી.) Kashmira Bhuva -
-
-
દહીં ભલ્લા પુરી
દહીં વડા અને પાણીપુરી એ આપણા સૌ ની મનપસંદ વાનગી છે. ઉનાળા ની ગરમી માં આવી ઠંડી વાનગી ગમે છે. આવી આ બે મનપસંદ વાનગી નું ફ્યુઝન કર્યું છે. Deepa Rupani -
દહીં પુરી (Dahi Puri recipe in gujarati)
બધાને ભાવતી ચાટ.. દહીં પુરી ચાટ.. મારા ઘર માં વીક માં એક દિવસ તો બને જ.. કિડ્સ લવ..#goldenapron3#દહીં##week19 Naiya A -
દાલ મસાલા પુરી
#પીળી#દાળકઢીફ્રેન્ડસ, સામાન્ય રીતે આપણે દાલ ને ભાત, પુલાવ ,પરાઠા,રોટલા કે ભાખરી સાથે સર્વ કરીએ છીએ. જ્યારે સિંધી દાલ -પકવાન રેસિપી એક એવી વાનગી છે જેમાં ચણાની દાળ ને મેંદા ની પુરી સાથે આંબલી ની ખાટીમીઠી ચટણી,ઓનીયન, દાડમના દાણા નાખી ને સર્વ કરવા માં આવે છે. મેં અહીં આ દાલ ને બઘાં ની મનપસંદ એવી પાણી પુરીની પુરી માં ભરી ને સર્વ કરી છે. ચટપટી દાલ મસાલા પુરી ગરમાગરમ સર્વ કરવા થી ખબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
-
દહીં પૂરી ચાટ (Dahi Poori Chaat Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati ઝરમર વરસતા વરસાદ માં જો ચટપટી ચાટ મળી જાય તો મજા જ આવી જાય. Bhavini Kotak -
-
-
-
ચટપટી ભેળ(chatpati Bhel in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ૨આ રેસિપિ માં દરેક વસ્તુ તમારા ટેસ્ટ મુજબ વધતી ઓછી કરી શકો છો... KALPA -
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ફણગાવેલ મગ ની ભેળ (sprouted moong bhel recipe in gujarati)
#goldenapron3#week20#moong Daksha Bandhan Makwana -
-
-
-
-
દહીં પુરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. સેવપુરી, ચટણી પૂરી, દહીપુરી આ બધી ચાટ ખાવાની મજા આવે છે. અહી મે દહીં પૂરી ની રેસીપી શેર કરી છે. દહીપુરી એક સ્ટ્રીટ ફૂડ છે. જે ફટાફટ બની જાય છે. Parul Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12000700
ટિપ્પણીઓ